________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
૧૦૧
-
જ
ત્રીજી નારી પરણિયે, પુણ્યતણે પ્રતિકાર સુવર્ણ કાહુ કુડથી, નીરે શીતળ કીધ, દીઠે ભવ ભાવઠ ગઈ, સકળ મનોરથ સિદ્ધ. નારી મૂકી ભુવનમા, જપી પ્રેમ વચન, હુ આવુ જવાળી કરી, સચિવતણું જે તન. વેગે ત્યાથી નિસર્યો, મુક્તિ કરી ગેહ, ચોથે પહોરે તે ત્યહા, મત્રી પામે નહિ
ઢાળ ૧૦ મી. (ઉઠ કલાલણ ભર ઘડે છે–એ દેશી ) વૃક્ષ હેઠે કુમારજ હે બેઠે શબને લે, સત્યવત શિરોમણિ હે, અલીબળ ને અભેઈ ગુણવત ગરવો ગહગહે છે, મીઠે અમીય સમાન, તેણે સમે જે કેતુક થયુ હે, સુણુ થઈ સાવધાન ગુણવતા ર. થરહર થરહર થરહરે હે, ડેલે કાયા તેણી વાર, અમળાયે અતિ આકરે છે, મૃતક તેણી હે વાર. ગુણવત. ૩. હુ કારે કૂણી ટાપથી હે, કેપશુ કરે પોકાર, શબોર વચને ગાજતે હે, ભાજતે નર અહકાર. ગુણવત. ૪. હુ હું હુ મુખ એમ કહે છે, ઘાણે સબળ કાર, ભૂકુટિ ભાડે ઉર્ધ્વથી હે, ત્રિવલી નિલવટ તાર. ગુણવ ત૮ પ. ભૂમિ પદ પછાડતા હે, ધ્રુજાવે ગિરિશગ, કરડા ડાળા કાતરે છે, પાતરે સુભટના અગ ગુણવત ઉછળે જ્યમ ચણું પાવકે છે, ધડે ઉદધિ જ્યમ વાર, ગર્ભ ગળે સહી ગર્ભણી હે, ચાલ્યતણે ચણકાર ગુણવત. ૭. દેખી કુંવર કહે ઈસ હે, થારે પાપી પ્રત્યક્ષ, હું તુજ ભેદક આવિ છે, ઉડિયો અતર યક્ષ ગુણવત. ૮. માહોમાંહે વળગ્યા તિકા હે, દેતા પદને પ્રહાર, ગડદા ઠીક ચૂકે નહિ હે, ઢીચણના ધોકાર ગુણવતo ૯, અતૂલ જ્યમ વાયુથી છે, ઉડે જ્યમ આકાશ,
s
M