________________
૧૦૦
જેનકાવ્યદેહન.
કુવરી ઉમેદી હે, રાજ નદી તુજને કહુ, તું મુજ બંધવ સમાન; હું તુજ બેન હો, એવુ મુજને શુ કહે, કહે તે થાઓ સાવધાન. પ્રીત. ૧૨. ઘે અને કેરા હે, સાત સોહામણું, કીજે અગની સંસ્કાર, જેમ કહિયુ રે હે, બાળ આગે તેમ કરે, જપતી શ્રીનવકાર. પ્રીત ૧૩. ગણે મત્રને છાટે હો, અગ્નિકુડે બાકળા, પુરૂપ સુવરણ કાજ, છટ્ટને ફરે છે, પૂર્વ દિશ સામી રહી, બોલે શુભલે અવાજ. પ્રીત૧૪. જે હોયે આ થાનક છે, છાને નર જે કે રહ્ય, વ્યતર વા વૃદ્ધિદેવ, ક્ષત્રિને નદન હ, આનંદ દિયે કુળે, રાખજે અબળા હેવ. પ્રીત૧૫. મે તો વર વરિ હો, શીલવતીપતિ, બીજો નહિ એ સંસાર, આપણી શક્તિ છે, ઢાકી ચૂપ કરી મત રહે, સાતમે કરે છે સારી પ્રીત. ૧૬. નાખે તે જેવે છે, તેવે કુવર ધણ્યો ત્યહા, ગ્રહિયો નિખુર ચેર, પાપી તુ પ્રાણી છે, જાણી મેં તુજ વાતડી હે, કરતે કરમ અઘોર. પ્રીત૧૭. નાખ્યો તે કુ ડે હે, ભુંડી ભુડી ગતિ ભણી, પુરૂષ સુવરણ તામ; થયે તેણે દીઠે હૈ, મીઠે કુવરે તે લોચને, કુંવરી કરે પરણામ. પ્રીત. ૧૮. નવમી એ ટાળે છે, જેડી દ્વય મળી ભલી, પામ્યા હરખ અપાર, તેમને શાતા હે, રાતા માતા માનવી, પામે રિદ્ધિ પરિવાર, પ્રીત. ૧૯.
કુંવરી દેખી કુમારને, રૂપે મદન મહંત, મન માન્યુ ઘણુ માનની, કામિની કામ લહ ત. કુંવર બોલાવે તેહને, શીલવતીને નાહ, કહે તે કુણું સ્થાનક વસે, જેગું તુજ ઉમાહ. તાત ભણું નિમિત્ત કહ્યો, ચદ્રગુપ્ત કુમાર; સાભળીને વર મે વર્યો, પણ નવ જાણું સાર પ્રેમ ભરી એમ પ્રેમદા, મધુરા બોલે બોલ; પરણે પ્રેમ ધરી કરી, મૂકી દિયે કુલ. નાતિ કુળ નવ જાણિયા, તુ કામ કરે વિવાહ; મેં વરિયા નારી કહે, પૂરણ કરે ઉછાહ. કીધી કળશની સ્થાપના, સાક્ષી દિનનિશીકાર;