________________
૯૮
જેન કાવ્યદેહન.
બુંબિકા તન ચરણ ચડા ખડાધર પેરે ધડધડે, કુવર પુણ્ય પ્રગટ પ્રોઢે, કાય જેની આથડે; આનન અનળ પ્રબળ પૃથુ તન જવાળમાળા સંકુળા, હુઆ આતુર અતિશે પામર મરણ ભયથી આકુળા. જે જે પુણ્યથી રે, વ્યતર સર્વે વશ થયા, એક માનવ રે, છતી કુશળે નવ ગયા; નાના મોટકા રે, દેવતણું ત્યહાં અંગ દહે, કર જોડી રે, દેવ સરવે તે એમ કહે. એમ કહે વ્ય તર કર્યું જે આજ્ઞા તમ આગે ઉભા થકા, શ્રીજીન મદિર અતિ સુંદર પાસે પરિમળ વાટિકા; ઉત્તગ મંડિત કળશ ઊંચે મડપ રાશી ભલા, નેમવિજય કડે ઢાળ આઠમી, કેસીસા ગઢ નિર્મળા.
દેવ કહે મી ચ તમે, આબ સહી મહારાજ, ભવન નિપાયું જિનતણ, થાયા શ્રીજિનરાજ. આંખ ઉઘાડી નિરખિયુ, નિપુણ થયું કહ્યું જેમ, ધજા ગગનમાં સ્થિર રહી, શાખા શાતિ પ્રભુ તેમ. ભૂષણ વસ્ત્ર જે દેવના, ચબુત લેઈ આમ, શીલવતીના નામની, બિદલી કીધી તા. લઈ દીધી વ્યંતર કરે, શીલવતી આવાસ; લેખ મૂકે હરખિતપણે, અગે થઈ ઉલ્લાસ. વળી સભાય આવશું, કર દી કેલ, વ્યતર પગે લાગી ગયા, બીજો ગયો પહેર અડેલ. ત્રીજો પિર હવે સાંભળો, જેવો થયો અચ ભ, પદરવ થયો પૃથિવી પથે, કુંવર કહે મન થભ. ચઢતપ છાયા પડે, અંગ નવ પડે જાસ. પદતળ ભૂમિ આગળા, દીસે ખબર ન તાસ. , છાયા પૂઠે સંચરે, પેટા દો ઘડનાળ;