________________
૭૫
પંડિત શ્રી નવિજ્યજી-શીલવતી શસ. નારી વચને તેહને, હૈડે વાળે રે. મહિપતિના મદીર થકી, પહેલે દૂજે ઠામ, શીલવતી દિલ વાતડી, રાખી આવે ધામ, મંત્રીને કુંવર કહે, ચાલોજી હવે વેગ, માગે મહિપતિ આગન્યા, સાહુ સમીપે તેગ. શીખામણ દીધી ભલી, પુત્રીને નિજ માય; પ્રિય મન ચાલે સાસરે, સુજશ વરે તે ઠાય.
ઢાળ ૧૩ મી. (મનમેહન, મનમોહન પાવન દેહડી છ–એ દેશી.) નિજમાતના, નિજમાતના ચરણ કમળ નમી છે, તેમ તાતના, તેમ તાતના પ્રણમી પાય હે, મન વાલી તન વાલી શીલવતી કહે છે. નયણે તે નયણે તે આસુ આણીને જી, ગુણવતી ગુણવતી ગુણ સમજાય છે. મન ૧. માતાજી માતાજી બે કર જોડીને જી, વિનવીએ વિનવીએ વિનતિ જેહ હો; વિછડિયા વિડિયાં વાલા દેહિલા છે, મળવાનો મળવાને સાસ તેહ હો મન રે, જે તનમાં જે તનમાં મનમાં નેહલો છે, તે છાડી તે છાંડી આપે છેહ હે, પરદેશી પરદેશી જે હેય પ્રાણુ છે, પણ જાણુ મન આણી રાખ નેહ હે. મન ૩. મન ઓછા મન ઓછા જે હોય માનવી છે, ત્રાટકીને ત્રાટકીને ત્રાડે પ્રીત હો; નવ રાખે નવ રાખે અને એહવો છે, દિલ છોડી દિલ છાડી ઉત્તમ રીત છે. મન ૪. અગજ હુ અગજ હુ પ્રાણથી ઘણી , વાકાલી ને વાહલી અધિકી હુતિ હે,