________________
૭૪
જૈનકાવ્યદોહન, લીધું લગન સેલ્યામણું, વળી બાંધી હે, ચેરી ચિત્ત ચૂંપ કે, બુપ ધ વર શીશમાં, હાથેવાળે છે, કીધો ત્યહાં ભૂપ. હુઆંક ૧૦.
ત્યવેર ગજવર આપિયા, પંચ પંચ ને હે, સખિ સહસ સમાન , શત પંચ પચ આખ્યા ભણી, રથ શકતી હે, સુંદર ઉપમાન. હુઆંક ૧૧. આપિયાં કર ભૂકામણે, કંઈ કટિ હે, તિમ રમણની રાસ કે વસ્ત્ર આભૂષણ આપિયા, સહિ સુંદર છે, વળી મુગટ જે ખાસ. હુo ૧ર. દીધા દાયજો દીપો જાનઈઆ હે, હરખાવિયા મન કે; યથાશક્તિ પે કરી, નવ રાખ્યા છે, અને મને. હુઆંક ૧૩. મન વિણ કરમેળો કે, મન જણિયો હે, દાય જે દીધું કે, અસંસી જેમ સજ્ઞા વિના, તેમ કુંવર હે, સઘળું એમ કીધ. હુઆ. ૧૪. શીલવતી નિજ પિકિતણે, પાલવ બાધ્ય હે, વધિયો ભવનેહ કે; ચંદ્ર સૂરજ બે સાક્ષી કર્યા, જમ બે જણ હે, ના–પે કહીએ છે, હુઆ. ૧૫, શીલવતી હળવે કહે, નિસુણજે હે, પિઉ પ્રાણધાર છે, ચોરી કરી પલ્લવ ગ્ર, વધારવા હે, બહુલો સ સાર છે. હુઆંક ૧૬. તેમ કહે કુતપુર્ણના, તે ફિળિયા હે, મન મને રથ જેહ કે; આશા સહુ સફળી હુઈ, વાળ બારમી હે, કહે અવિહત નેહ. હુઆંક ૧૭.
દેહરા રાખ્યો માસ લગે ત્યહા, રાજાએ બહુ પ્રીત. વિવિધ ખ્યાલ વિનોદશુ, ધરતિ સહુશ હત. મીઢળ કળથી છોડિયા, ઉત્સવ કરી અપાર; શીલવતી આવી ત્યહાં, સોળ સજી સણગાર, ગગને ઘન અભ્ર, જળહ, ગાજે કરે કલોલ, મફત જેમ પરજન્ય ઘટા, હુઆ દર ઝળ. વિલખી થઈ વામાંગના, (સ્ત્રી) અણુબેલાવી નમ: નયન ભરી નિરખી નહિ, તરૂણી વિતે તા.
મુજને અવગુણ ભારે, દાખી જે બહુ પ્રેમ, | કિણ કારણ દુવ્યા કિણે, સાચું કહેશે તેમ| અબળા એમ ન ઈડીએ, નિકલંકી નિર્દોષ,