________________
૭ર
જેનકાવ્યદેહન.
રાતે લોચને રાજવી, કરે કાઢી છે સુપેરે કરવાલ કે; પગ ઉઠાવી તેહ ભણી, જ્યહાં બેઠી હો, રાજાની બાલ કે. વાત ૫. રે રે કુકુળની ઉપની, તુજ સાંભર્યો હો, બીજો વર જેહ કે; હવે ન સિંહબગ જ કે, મુજ જીવ તા છે, કેમ પામીશ તે વાત ૬. કર ગ્રહો વ્યવહારીએ, કેમ ભૂલો હો ભૂપતિ તમે આજ કે; કાજ વિચારી કીજીએ, કેમ પામીએ હો, એમ કરતાં લાજ કે. વાત છે. સંગ કિસ ઈહા તમત, પર જાઈ હો, કુઆરી આર કે; પરણ્યા વિના બળકોઈ નહિ, નરપતિજી હા, એમ આખે સંસાર કે. વાત. ૮.
મ્યાન કરે તમે માનશું, બળ રાખો હે, પ્રભુ એવું પાય કે; પધરતી પર રાજવી, કેમ કીજે હા, એવી જે બલાય કે. વાત . એવે ગજ પરે ગડગડ્યા, ઢોલ ઝાગી હો ગરવા નિસાણ કે, ધરા પણ ધડહંડ ધડક શું, એના આવી છે, એવે સહી નાણુ કે, વાત- ૧૦. કર ગ્રહી તેહ કુમારશુ, લેઈ ચાલ્યા હો, સેનાતણે સગ કે ક્રોધે અનલ દવ પૂરિયો, ચિત્ત ભરિયે હો, ભૂપજતણે અગ કે. વાત૧૧. પાછા વળવા પ્રેમશુ, ભાવ જાણિયો હે, વાણિજ વિચાર કે; મુવચનશું સમાવિ, નવ કીજે હો એવો નિરધાર છે. વાત ૧૨. ને કહે નૃપ અગજ તદા, પાણિગ્રહણનો હો મે લીધો જેમ કે, મંત્રી સાજન આવિયા, મળી ભા ને હા, સહુએ મળી એમ છે. વાત ૧૩. વિષ પીજે સહી વેળીને, નવ કીજે હે, અણુ મળતો સગક, બાકુળ તકની ઉપમા, સહી જાણજો હો, તમે મહા ભાગ કે. વાત ૧૪. એકતણું મનમાં નહિ, એક રાખે છે, બહુ મન રાગ કે, દુખદાયક આગે હવે, પ્રેમ વિણ જે હે, હાયે કારક ભાગ્ય કે. વાત ૧૫. મિત્ર મળી એમ ભાખિયુ, તસ આખિયુ હો, સાચે છે એહકે; લાજ રહે કેમ છોડતા, નવ ભિયે હો, કહિયે નિરસ દેહ કે. વાત ૧૬.
અતિ આગ્રહ કર્યો આકરે, તવ પાધરો છે, બે મુખ વાત કે; નેમ કહે ભવિ આગળે, તમે સાભળે છે, તો અવદાત કે, વાત ૧૭.
દેહરા, કુવર કહે ગુણ તેમ, એવું પરમ વચન, એ નારી પરણું નહિ, જ્યાં લગી કુશળુ તને.