________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
કઈ વખાણે કુવખાણે કોઈ આપણું મુખને મરડે રે, વૈર વસાવ્યું એહ આચરણે, કુવર દશનને કરડે રે. સાભળો. ૧૬.
દેહરા શીલવતી બેલે નહિ, સખીઓ કરતી કેલિ, એક એક ને એથવે, બોલે મનશુ મળી. મહામાહ ખુશાલ તે, હવે બાળા સોય,
પરની મીઠી વાતડી, કરતા બહુ મુખ હાય, (યત) ભૂમિભજન ને પર ઘર, પરનારી પરવાસ,
નવા સ્નેહ ગૂઢાવલી, સીઠ પર નિંદા આશ. એક કહે રે વસે, મળશે કયી પર તેહ, સો કેસે હોય વાટડી, છાંડી દે એહ. એક કહે નવ બોલીએ, દરે મુસગી જેહ, જે આવી હઈડે વસ્યા, નવલો ધરિયે નેહ નેહ વિના સંગે રહે, તેહ વિદેશી જાણ, મનમા આવી જે મળ્યા, સોપે તન મન પ્રાણ સહિએ ! શીલવતી કહે, એવો મ કરે રે, જે લખિયે આ ભાળમા, પામી ન દીજે દોષ.
ઢાળ ૧૧ મી.
( દિડલી વેરણ હઈ રહી—એ દેશી ) વાતલડીએ વેર વસાવિયું, મનમાંહી હો વાયો બહુ ઢેલ કે, તાતાં લોચન તવ કર્યો, હુઆ વિષ ભર્યો હો હુઓ રગતની રેપ કે. વાત ૧ એક વાતે સુખ ઉપજે, એક વાતથી હે હવે ઉતપાત કે, અંગ ઠરે એક વાતથી, એક વાતથી હો પાતિક ઘણધાત કે વાત૮ ર. જે પ્રીત જે મનતણી, ક્ષીણ માડી હે કીધા તસ નાશ કે, નાઠે નયનથી નેહલે, તે પહેલે હું પોતે મુવિલાસ કે. વાત૩. નિર્મળ નીર ખૂટે વહી, વળી અતિ ઘણો હે ભીટે ભીમ નેહ, બહુ હસીનું બોલવું, તિહુ તિહાં હવે દુખ ગેલ કે, વાત- ૪