________________
જૈનકાયદેહન.
ભાલભણી જે આઘો થયો, તે દિનથી સુણે હેવ; નિશદિન ઓળગે નેહશુ, વેણી શેપને જે દેવ. મુજબ ૨૦. સુરપતિ સરખો ગણે, રહિયે લુબી ને ઝુંબ; કામી નર કાયર થયા, નીચુ જોઈને સુખ. મુજ ૨૧. રૂપે રંભા ને અપ્સરા, વળી ઈંદ્રાણી હરાય: સાચી એ જગહિની, સતિમાંહે શિરરાય. મુજ૦ ૨૨. ધર્મનું રાજ વાસે વસે, ધમતણી રખવાળ; લીલા લહેર લલનાતણી, વાબો વનવ્યાળ. મુજ૦ ૨૩. વરનારી તસ આગળ, દાસી રેહ સમાન, ગુણવતી જગ ગેરડી, ઓરડી દો જહાણ મુજરો૦ ૨૪. અવી એક સંસારમા, લાભે નહિ કેઈ નાર; તેમ કહે ભવિજન સાંભળો, ગુણને પામે ન પાર. મુજ૦ ૨૫.
દેહરા મહારાજા રાજાભણ, શીલવતી જસ નામ, બેટી પેટી ગુણભરી, પરમાણે નવ ધામ યુવતી વન ગુણભરી, ભાજન પુણ્ય પવિત્ર, ગુણવતી તે ગેરડી, જેમાં કળા વિચિત્ર. સુવર્ણવાન ઘામણી, હે શારદરૂપ, વિવાહે તે ભાવશું, ઊભાવ્યો છે ભૂપ. ત્રીજગ જોતાં એહવી, ન મળે એ (B) સસાર, મંત્રી આવ્યા તેહના, પાણિગ્રહણ કુમાર, જે મન માને આપણે, તે કીજે એ કાજ, પ્રેમ વધે જે કારણે, દે કળ વધે લાજ વાબે પ્રેમ કુમારને, સાભળી તેનું નામ; જેવાને ઉસુક થયે, નેહ વચ્ચે ગુણ ગ્રામ. સુણ વ્યવહારી પતણી, પુત્રી કેરું રૂપ, કહો મુજ આગળ વર્ણવી, ન ફાવે તે ભૂપ.