________________
શ્રીમાન્ આનંદઘન- પદ્યરત્નાવલિ, ૪૯
પદ્યરન ૯૮ રાગ-આશાવરી, અવધ સે જોગી ગુરૂ મેરા, ઈન પદકા કરે રે નિવેડા, અવધૂ આકણી. તરૂવર એક મૃલ બિન છાયા, બિન જુલે ફલ લાગા, શાખા પત્ર નહી કછુ ઉનક, અમૃત ગગને લાગા, અવધૂ૦ ૧. તરૂવર એક પછી દઉ કે, એક ગુરૂ એક ચેલા, ચેલેને જુગ સુણ ગુણ બાયા, ગુરુ નિરતર ખેલા. અવધૂ૦ ૨. ગગન માલકે અધબિચ કુવા, ઉહાં હે અમીકા વાસા, સગુરા હવે સે ભર ભર પીવે, ગુરા જાવે પાસા. અવધૂર . ગગન મડલમે ગઉઆ બિહાની, ધરતી દૂધ જમાયા, માખન થા સે વિરલા પાયા, છાસે જગત ભરમાયા. અવધૂ. ૪ થડ બિનુ પત્ર પત્ર બિનું સુબા, બિન ઝભ્યા ગુણ ગાયા, ગાર્ડન વાલેરા રૂપ ન રેખા, સુગુરૂ સોહી બતાયા. અવધૂ૦ ૫. આતમ અનુભવ બિન નહી જાને, અવર જ્યોતિ જગાવે, ઘટ અતર પર સહી મૂરત, આન દઘન પદ પાવે. અવધૂ૦ ૬.
પદ્યરત્ન - મુ. રાગ-આશાવરી, અવધૂ એ જ્ઞાન બિચારી, વામે કોણ પુરૂષ કણ નારી, અવધૂએ આકણી. બન્મનકે ઘર ન્યાતી ધોતી, જેગીકે ઘર ચેલી, કલમા પઢ પટ ભઈ રે તુરકડી તે, આપહી આપ અકેલી. અવધૂ. ૧ સસરો હમારે બાલો ભલો, સાસુ બાલ કુવારી, પીયુજી હમારે હોઢે પારણીએ તો, મેં હુ ઝુલાવન હારી અવધૂ. ૨ નહીં હું પરણી નહી હુ કુવારી, પુત્ર જણાવન હારી, કાલી દાઢીકે મેં કોઈ નહી છોડો, હજુએ હુ બાલકુવારી. અવધૂ૦ ૩. અઢી દ્વીપમે ખાટ ખસૂલી, ગગન ઓશીકુ તલાઈ, ધરતીક છેડે આભકી પીછડી, તોય ન સોડ ભરાઈ. અવધૂ૦ ૪. ગગનમડલમે ગાય વીઆણી, વસુધા દૂધ જમાઈ, સઉરે સુનો ભાઈ વલોણું વલોવે તે, તત્વ અમૃત કોઈ પાઈ અવધૂ૦ ૫. નહીં જાઉ સાસરીયે નહી જાઉ પીયરી,પીયુજીકી સેજબિછાઈ, આનંદઘન કહે સુનો ભાઈ સાધુ , જ્યોત સે જ્યોત મિલાઈ. અવધૂo ,