________________
ઐસ
ગ્રંથા ઘણા છે પણ તેમાં માગધી ભાષાના તેમ ખીજા તરેહવાર શબ્દો આવે છે માટે અમે ઝાઝી કવિતા તેઓની લીધી નથી, ” આ લખાણ એમ બતાવે છે કે જૈન કવિની કવિતા સમજવા તે વખતે વિશેષ પ્રયત્ન થયા નથી.
જૈન કવિઓ સિવાય ખીજા કવિઓનાં કાવ્યેામાં અન્ય દષ્ટિએ તરેહવાર શબ્દો હોવા છતાં તે કાવ્યેાના સ શેાધકાએ એ કાવ્યાને પ્રસિદ્ધિ આપી એનુ કારણ એ હાઇ શકે કે એ કાવ્યા તેમના ધર્મને લગતાં - ગર પરિચિત હતાં. એ સશેાધકામાંથી કાઈ જૈન નહાતા. વળી એ પણ બનવા જોગ છે કે જૈન ” પેાતાના કુળધર્મ ન હેાવાથી પેાતાના સ્વાભાવિક ધર્મ સારાને લીધે ઝટ લઈને ન સમજી શકાય એવાં જૈન કાવ્યેાની એ સ શેાધકાએ કદાચ્ ઉપેક્ષા પણ કરી હેાય.
'
સાહિત્યના ઉપાસકાએ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રાચીન કાવ્યમાળા અને અન્ય કાવ્યદેહનાદિમાં જૈન સિવાય ખીજા જે જે કવિઓનાં કાવ્યેા પ્રગટ થયાં છે તેમાં શબ્દાદિ પરત્વે સમયેાચિત ફેરફાર સંશાધકાએ કર્યાં છે; તેવાજ ઉચિત ફેરફારસ શેાધકા- ધારત તો જૈન વિદ્વાને આમંત્રી તેઓની સહાયતા વડે કરી શકત.
કવિશ્વર દલપતરામ એમ પણ એક ઠેકાણે લખે છે કે “ ચારસે વરસ ઉપરના અને આ વખતના (સને ૧૮૭ર ના) ગુજરાતના કવિમેની ભાષામાં કઈ વધારે ફેરફાર થયલા નથી, પરંતુ સ્વ. સાક્ષર નવલરામભાઇ લખે છે કે ઘણાના ધારવામાં એમ છે કે ગુજરાતી ભાષા હાલ જેમ ખેલાય છે તેમ નરસિહ મહેતાના વખતથી ખેાલાતી આવે છે. પણ એ દેખીતીજ ભૂલ છે. એટલાં વર્ષ સુધી ભાષા વિકાર ન પામે એ જનસ્વભાવ અને સઘળા દેશની ભાષાઓના ઇતિહાસથી ઉલટુ છે, ” સંશાધકાએ નરસિંહ મહેતાનાં કાવ્યા સુધારીને પ્રગટ કા જણાય છે.
રાણકદેવી અને રાખેંગારના ખેાલાતા દુહામાં મૂળ કરતાં કેટલા બધા ફેરફાર થઈ ગયા છે તે નીચેના દુહાઓ પરથી જણાશે ને કે મૂળ દુહા પણ સં૦ ૧૩૪૭ માં રચાયેલા એક ગ્રંથમાંથી લીધા છે. તેથી ઈ ૧૦ ના ૧૧ મા શતકમાં ખેાલાતા ખરેખર દુહા તે તેથી પણ જૂની ભાષામાં ખેલાતા હરશે,
સ