________________
૧૧૮
લા સુરભી પવન સુસ્ત વસે, સુખનાં સુખનાં હો સખનાં પ્રગટયાં એહ સૂલ છે એ છે ૩ છે હવે વાલા ગિરિવરે વનરાજી ભજે સરવરે સરવરે છે સરવરે ફૂલ્યા કમલના છોડ એ છે હારે વાલા ઘરે ઘરે ફાગ ખેલે ઘણા, કામિની કામિની હે કા મિની પહોંચે મનના કોડ છે એ છે હારે વાલા અબીર ગુલાલ ઉડે બહ, રંગભીની રંગભીની હે રંગભીની નરહે હે નર છે એ છે હાંરે વાલા જલ પિચકારી જેરમાં, તિહાં છટકે તિહાં છટકે હે તિહાં છટકે કરી મને હાર છે એટલે પા હારે વાલા નારિ ત્યજી ગિરનારમાં, લીલાશે લી લાશું હો લીલાશું રે રે લેભાય હાંરે વાલા ઊદય વદે રામતી, એમ સદેશે એમ સંદેશે. છે એમ સદેશે દીરે પડાય. એણના ૬
આ છે પદ ૧૬૭મું ! રાગ હોરી ચાલ જિનમદિર ખેલીયે હેરીયાં રે, ચાલ જિન | સુમતિનાથ જિનવરજીક આગે, આઠેહીં દ્રવ્ય ચહેરિયાં રે ચાલે છે તા થેઈનૃત્ય કરત નરનારી, લલી લલી લાગત મરેરીયાં રે છે ચા | ૧ | કેશર