________________
૧૧ શીલ સુગંધ આભૂષણ અગે, હાંરે તુતે આતમ અનુભવ વર હો હેટ છે જ્ઞાન વિજ્ઞાન ફૂલી ફૂલ વારી, હરે તેતે ગુંજત મનમધુકર હો | હે છે ૩ વામાનંદન પાસ જિનેસર, હરે તુંતે જગનાયક જગ ગુર હો હો | શ્રીજિનલાભ કહે પ્રભુ સંગે, હરે તેતે સમતારસ પદ અબુસર હા ! હા | ૪ | ઇતિ છે
છે પદ ૧૬૬ મું છે રાગ કાફી છે જઈ કહેજે હે જઈ કહેજે હો માહરા નેમ નાવલીયાને જઈ કહેજે, મહારા વારૂ વાલમીયાને જઈ કહેજે, મહારા મીઠડા હે સ્વામી છે એણી તેં ઘરે વહે લા આવજો જઈ કે | ૧ | હારે વાહાલા અવર તે વિરહ દમે રે, વસંતે રે વસતે હરે વસંતે એહથી વિશેષ છે એ છે કેસરીયા હે કેસરીયા રે મારા | એ | હારે વાલા મધુકર ગુંજે મદ ભર, અંબે અંબે અંબે અંબે હો અંબ અંબે પાકી દાડિમ દ્રાખો એ છે ૨ હારે વાલા વન વન બેલે કિલા, પગપગે પગપગે હો પગપગે ફૂલ્યા બહુ ફૂલ છે એ છે હારે વા