________________
૧ ૫૬ :
જેની દષ્ટિએ યોગ ચતુર્થ દષ્ટિને છેડે “ધર્મસંન્યાસ પ્રાપ્ત થાય છે. એ ધર્મસંન્યાસ સામગને એક ભેદ છે અને તેના પર હવે
પછી વિચાર કરવામાં આવશે. અત્ર તે ધર્મસંન્યાસપ્રાપ્તિ બાબત ઉપર ખાસ ધ્યાન ખેંચવાની
જરૂર છે. તવથી ધર્મસંન્યાસ તે આઠમા ગુણસ્થાનકના કાળમાં અને સામાન્ય રીતે છઠ્ઠા ગુણસ્થાનકની શરૂઆતમાં લબ્ધ થાય છે. અહીં ધર્મસંન્યાસની ઉપલબ્ધિ થાય છે તે અજ્ઞાનાવરણના ક્ષયોપશમને ઉપલક્ષીને થવી સંભવે છે.
પ. સ્થિરાદૃષ્ટિ પાંચમી સ્થિરાદષ્ટિમાં તત્વબોધ રત્નપ્રભા તુલ્ય હેય છે. એટલે બોધ થાય છે તેટલે દીર્ઘ કાળ બ બ જ રહે છે. જો કે તે તદ્દન શુદ્ધ હોઈ શકતું નથી. રત્નમાં જેમ કાંઈ એબ હોય છે તેમ હજુ તેમાં એકાન્ત શુદ્ધિ હેતી નથી, પણ પ્રથમની ચાર દષ્ટિમાં જે ઉપર ઉપરને બેધ હવે તે કરતાં અહીં બહરિથર બંધ થાય છે અને અજ્ઞાનગ્રંથીને ભેદ થવાથી ચેતનને અહીં સાધ્યને સાક્ષાત્કાર થાય છે. વળી અત્યાર સુધી એને તત્વજ્ઞાનમાં તેમ જ સર્વજ્ઞની શિષ્ટતા વિગેરેમાં કાંઈક શંકા થયા કરતી હતી તે અત્ર વિરમી જાય છે અને બધ સમ્યફ પ્રકારને અને સૂક્ષમ થાય છે. અત્યાર સુધી આ ચેતનની પ્રવૃત્તિ ક્રિયાઈમાં પશુપાય હતી, વિષયમાં તેને આસક્તિ હતી અને પુગળમાં લુપતા હતી તે અત્ર ઘટી જાય છે અને તેની દેવી પ્રકૃતિને વિજય થાય છે. વિષયવિકારમાં ઈદ્રિયને ન જડવારૂપ પ્રત્યાહાર નામનું રોગનું