________________
ગુણસ્થાન-ઉન્નતિનાં સાપાન
ઃ ૧૧ :
ગુણસ્થાન–ઉન્નતિનાં સાપાન
જીવને ઉન્નતિક્રમ સમજાવવા માટે ચૌદ ગુણુસ્થાનરૂપ વિભાગ કરવામાં આવ્યા છે. જેમ જેમ ચેતન-આત્મા ગુ સ્થાનમાં આગળ વધતા જાય છે તેમ તેમ તેના આત્મીય ગુણ્ણા સવિશેષપણે પ્રકટ થતા જાય છે અને છેવટે જ્યારે ચૌદમા ગુણુસ્થાનના છેડે તે પહેાંચે છે ત્યારે તેને તદન તર ક્ષણે જ સાધ્યની પૂર્ણ પ્રાપ્તિ થાય છે. એ ચૌદ ગુણુસ્થાનમાં ઉન્નતિક્રમ કેવા પ્રકારના થાય છે તે પણ બહુ સારી રીતે સમજવા ચગ્ય છે અને જૈન ગ્રંથા એ વિષયમાં બહુ સારી રીતે પ્રકાશ નાખે છે, કમ ગ્રંથ, કમ્મપયડી, પંચસ'ગ્રહ વિગેરે આ વિષયના ખાસ ગ્રંથા ઢાવા ઉપરાંત મૂળ સૂત્રામાં પણ તે વિષયનું વર્ણન મહુ ખારિક રીતે અનેક સ્થાનેા પર આપવામાં આવ્યુ છે. આવા ચેાગના વિષયમાં પ્રવેશ કરનારે ક થા િતા સારી રીતે વાંચીને સમજવા જ જોઈએ તેથી આપણે ગુરુસ્થાનના ઉન્નતિક્રમ બતાવવા માટે અહીં રાકાણુ નહિ. એટલું જ જણાવશું કે-મિથ્યાત્વ ગુણુસ્થાનથી આગળ ચાલતાં ચતુથ ગુણસ્થાને અવિરતિ સમ્યગ્દૃષ્ટિની દશા પ્રાપ્ત થાય છે, તે વખતે હુવે પછી વિવેચન કરવામાં આવનારી ચતુથ ષ્ટિથી આગળ વધવામાં આવે છે. પાંચમા ગુરુસ્થાને દેશવિરતિ થાય છે અને ત્યારપછી આગળ વધતાં ઉચ્ચ ગુણુસ્થાનની પ્રાપ્તિ થતાં અનેક આત્મીય ગુણા પ્રકટ થાય છે, કના નાશ થતા જાય છે અને છેવટે સર્વ કર્મોથી રહિત સ્થિતિ પ્રાપ્ત થાય છે. ચેાગના અભ્યાસીએ આ સ્થિતિ-ગુણસ્થાનના ક્રમ, તેમાં થતા આરાહુ અને અવરાહુ સમજી શકે તેવાં સાધના સારી રીતે પ્રાપ્ય છે. અભ્યાસ