________________
ચેતનની ઉકાન્તિ
૪ ૧૫ ? આનંદ માની, લગ્ન વિવાહાદિ પ્રસંગમાં સુખ માની, મણ વિચગાદિ પ્રસંગમાં શેક કરી, કાં તે તદ્દન આળસુ અથવા તે તદ્દન પ્રવૃત્તિમય જીવન વહન કરી, સાય અને હેતુના નિર્ણય વગર જીવન પૂર્ણ કરે છે, ધનની એષણામાં, પુત્રપરિવારની વૃદ્ધિ કરવામાં, તેઓના ખેટા વેધ જાળવવામાં, માન કીર્તિના અચળપણાની અસ્થિરતા જાણવા છતાં તેની પ્રાપ્તિના પ્રયાસમાં અનેક પ્રકારની ધામધુમ કરી વ્યવહાર ચલાવે છે અને પ્રાપ્ત થયેલ જોગવાઈને કઈ પણ પ્રકારને ઉપચેગ કર્યા વગર અથવા બહુધા દુરુપયેગ કરીને જીવનયાત્રા પૂર્ણ કરે છે અને ઘણુંખરું અનેક પ્રકારનાં તીવ્ર કમ વિષય કષાય દ્વારા એકઠાં કરી વિશેષ ભારે થઈ ભવાંતરમાં ચાલ્ય જાય છે અને પિતાના ચેતનને અથવા સ્વને એવી કડી સ્થિતિમાં મૂકે છે કે પાછ મનુષ્યભવ અથવા તેમાં પ્રાપ્ત થયેલ
સામગ્રી ફરીવાર પ્રાપ્ત કરતાં અનેક ભવે સામગ્રીનો દુરુપયોગ કરવા પડે. આ અતિ વિપરીત સ્થિતિમાં
આવી રહેલા ચેતનજીના વ્યવહારને ખ્યાલ કરતાં બહુ વિચારવા લાયક સ્થિતિ પ્રાપ્ત થાય તેમ છે. એને પુત્ર નહિ હોય તે પણ ધનની પાછળ ગાંડે થઈ જશે, પુત્રસંતતિ હશે તે પુત્ર ધન મેલી જનાર પિતાને કેટલો આભાર માને છે તેને ખ્યાલ કર્યા વગર ધન પાછળ લાગી રહેશે, માન–કીર્તિ માટે અનેક પ્રયાસ કરશે અને આવી અનેક રીતે વિચિત્ર જીવનમાંથી તેને બહાર નીકળવાને કાંઈ પ્રસંગ આવશે તે તેના સગાંસંબંધીઓ તેને સંસારમાં ખેંચી રાખશે અને તેવા સંગમાં કઈ બીજે જોડાયેલ હશે તે તેને પણ