________________
: ૧૦ :
જૈન દષ્ટિએ યોગ, સમાધિ શબ્દનો અર્થ લઇને યુજ ધાતુમાંથી તે શબ્દ નીકળે છે એમ લેવામાં હરકત નથી. એ પ્રમાણે શબ્દવિચારણા કરીએ તે યોગ એટલે “આત્માની સ્વરૂપજા સ્થિતિ કરાવી આપે તે”. એ અર્થ નીકળે છે. આ બન્ને ગુન્ ધાતુ જુદા છે.
ગમાં ગુરુજ્ઞાન એ ગની બાબતમાં વિચાર કરતાં એક ઘણી અગત્યની બાબત અત્ર શરૂઆતમાં જ કહી દેવી જરૂરની છે. એગનાં અંગે, તેના સ્થાનના પ્રકાર અને તેની લગભગ સર્વ ક્રિયાઓ અને ખાસ કરીને યુગના આગળનાં અંગોને વ્યવહાર કરવામાં ગુરુની બહુ આવશ્યક્તા છે. માર્ગદર્શક ગુરુમહારાજ હોય છે તે તેઓ દ્વારા સંપ્રદાયજ્ઞાન બહુ સારી રીતે પ્રાપ્ત થાય છે અને પોતે રોગના વિકાસમાર્ગમાં કયા અધિકારસોપાન ઉપર છે તે બરાબર જણાઈ આવે છે. ગુરુમહારાજની અનુજ્ઞા વગર અને પોતાને અધિકાર સમજ્યા વગર બહુ ઊંચી હદની પિતાની વ્યવહુતિ કરવા જતાં સપ્ત આંચક લાગી જઈ પાછા પડવાનું થાય છે અથવા ગપ્રક્રિયા ઉપર અભાવ કે અશ્રદ્ધા આવી જાય છે. વળી ગની કેટલીક મુદ્રાઓ અને આસને ગુરુશિક્ષણની ખાસ અપેક્ષા રાખે છે અને તેટલા માટે મુમુક્ષુ પ્રાણીએ ગમાર્ગ પર પ્રગતિ કરવાની ઈચ્છા હોય તે તે વિષયમાં નિષ્ણાત થયેલા ગુરુની સન્મુખ તે વિષયનાં પ્રત્યેક અંગ પ્રત્યંગને સારી રીતે અભ્યાસ કર અને અભ્યાસ કરીને પછી પણ ગુરુમહારાજની આજ્ઞા પ્રમાણે રોગમાં પ્રગતિ કરવી. આ બાબતમાં ઉપેક્ષા રાખનાર વેગને બદલે ગા