________________
“એમ” શબ્દાર્થ *
: ૯: અધિકાર અને વિકાસ પ્રમાણે તે વધતે ઓછો ભાગ ભજવે
છે. સાધ્ય-કલ્યાણપ્રાપ્તિનાં આવાં અનેક સુખપ્રાપ્તિનું એક
આ સાધનમાં વ્યાપક તરીકે રહેલું છે. એક અગત્યનું સાધન-ગ
" અતિ અગત્યનું સાધન છે. વિકાસક્રમમાં તેના અધિકારીઓ કેવી રીતે પ્રગતિ કરે છે અને તેનાં જુદાં જુદાં અંગે કેવા પ્રકારનાં છે, તે અંગ પર રહેલા જીનું વર્તન કેવા પ્રકારનું હોય છે અને તે વિકાસના માર્ગ ઉપર રહેલા જીની દષ્ટિ કેવી હોય છે તે અત્રે પ્રસ્તુત છે, તેથી સાયપ્રાપ્તિનાં અન્ય સાધનેને બાજુ પર મૂકી આપણું પ્રસ્તુત યેગના વિષય પર આવી તેને જુદી જુદી રીતે વિચાર કરીએ. અહીં સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે કે સાયપ્રાપ્તિ માટે એગ એ એકલું જ સાધન નથી, પણ ઘણું સાધને પૈકી એક અતિ અગત્યનું સાધન છે. આટલે ઉપદુઘાત કરી આપણે ભેગને સહજ વિચાર કરીએ.
ગ' શબ્દાર્થ
પ્રથમ એગના વિષયમાં પ્રવેશ કરતાં “ગ” શબ્દને અર્થ વિચારવા લાગ્યા છે. સુન્ન ધાતુ ઉપરથી આ શબ્દ નીકળે છે. એ ધાતુને અર્થ “જેવું” એમ થાય છે. જે જેડે એટલે જે સાયની સાથે ચેતનને જોડે તેનું નામ ગ કહેવાય છે. સમાધિ અર્થમાં વપરાતે એક બીજે યુન્ ધાતુ છે, તેમાંથી પણ યોગ શબ્દ બને છે. સમાધિ એ ચેગનું જ એક અંગ હોવાથી અને તેને સમાવેશ ગ શબ્દમાં થતું હોવાથી એ અર્થ અત્ર લીધે નથી. ચેતનની સ્વસ્થતા પ્રાપ્ત કરવારૂપ