________________
ધ્યાન
: ૨૫૧ ઃ અને વૃત્તિનું પૃથફ ભાન હોય છે અથવા ધ્યાનમાં ધેયાકાર વૃત્તિને પ્રવાહ વિછિન્ન હોય છે જ્યારે સમાધિમાં તે અવિચ્છિન્ન હોય છે. આ સ્થિતિ એકત્વવિચાર શુકલધ્યાનમાં પણ પ્રાપ્ત થાય છે, આથી જૈન ગકારેએ શુકલધ્યાનના ચતુર્થ વિભાગમાં ધ્યાનની–ગની ઉત્કૃષ્ટ અવસ્થા સ્વીકારી છે. કેવળજ્ઞાની કેવલાવસ્થામાં વતે છે ત્યારે તેની સ્થાનાંતર દશા હોય છે, તે વખતે તે કાંઈ યાન કરતા નથી. શુકલધ્યાનના બે વિભાગ યાયા હોય છે. બાકીના બે વિભાગ અંતાવસ્થાએ આવવાના હોવાથી બાકી હોય છે. આ પ્રમાણે શુકલધ્યાનની રિથતિ છે. સમાધિ નામના વેગના આઠમા અંગની પણ અહીં વિચારણું થઈ ગઈ. તેની જુદી વિચારણા કરવાની રહેતી નથી.