________________
છે એમ માનીને જ ચાલે છે. આ બાબતમાં વિગતથી ખુલાસો આધારપૂર્વક કરવાની બહુ જરૂર જોવામાં આવી. વેગને વિષય સામાન્ય રીતે ધારવામાં આવે છે તે અગમ્ય નથી તેમ જ સમકિત જે અતિ મહત્વને આત્મગુણ પ્રાપ્ત કરે તે બાળકને ખેલ પણ નથી. એ બન્ને બાબત ખુલાસે કરવાની જરૂર હતી, આ ખુલાસે કરવાની એગ્ય તક હાથ ધરવા પહેલાં સારી રીતે તે વિષય સમજવા માટે એ દષ્ટિપૂર્વક અભ્યાસ કરવાની જરૂર હતી. ચાલુ વિષય ઉક્ત વિચાર અને અભ્યાસનું પરિણામ છે.
આનંદઘનજીનાં પદમાં ગજ્ઞાન ભરેલું છે. તેનું વિવેચન લખતાં તેની પ્રસ્તાવના સાથે ઉપદુઘાતરૂપે વેગ સંબંધી કાંઈક વિસ્તારપૂર્વક લેખ લખવાની આવશ્યકતા ખાસ જણાઈ.
જ્યાં સુધી આવા વિષય પર વિચાર કરી તેનું અંતર રહસ્ય સમજવામાં ન આવે ત્યાં સુધી પદેમાં રહેલ રહસ્ય પ્રાપ્ત થવામાં ઘણું અગવડ આવશે એમ ધારી ભેગના વિષયને સાદા આકારમાં મૂકી પદે પરનાં વિવેચનને ઉપદુઘાત તરીકે દાખલ કરવા નિર્ણય થયે. જઘડીયા યાત્રાનું સ્થળ છે. ત્યાં એક માસ સુધી સંવત ૧૯૭૦ ની શરૂઆતમાં રહેવાનું થતાં આ વિષયની રૂપરેખા ચિતરવામાં આવી અને કેટલેક ભાગ લખે. ત્યાર પછી તે પૂરે કરતાં જણાયું કે વિષય કાંઈક વધારે મોટે થયે અને ઉક્ત વિવેચનનું કદ અસલ યોજના કરતાં વધારે મોટું થયું. બંનેને એક જ પુસ્તકમાં છપાવવાથી ગ્રંથ માટે થઈ જાય તે કેટલીક સગવડ ઓછી થાય એમ ધારવામાં આવ્યું અને તેથી આ રોગને વિષય જે સદરહુ ગ્રંથના ઉપઘાત