________________
ધ્યાન
| ૨૧ કર્મના ઉદય પ્રમાણે સ્થળ સુખે ભગવે છે, માનસિક આનંદ પણ ભગવે છે, શાશ્વતા ચૈત્યે જઈ જિનપૂજા કરે છે, તીર્થ
ને ભેટે છે, મહેવાદિ પ્રસંગે અન્ય તીર્થે તથા નંદીશ્વર કી જાય છે અને જેમ મનમાં આવે તેમ સ્વતંત્ર રીતે સ્થળ, માનસિક કે શારીરિક સુખ ભોગવે છે. તે એટલું સુખ ભેગવે છે અને આનંદમાં એ લીન થઈ જાય છે કે સાગરેપમ જે અસંખ્યાત કાળ ચાલ્યા જાય છે તેને પણ જાણે જાણી શકો નથી. કેઈ વખત ગીત સાંભળવામાં, કેઈ વાર નૃત્ય જેવામાં, કેઈ વાર વિલાસિની સાથે ક્રીડા કરવામાં અને કઈ વાર નંદનવન વિગેરેમાં બેસી આનંદ ભેળવવામાં સમય ચાલ્યા જાય છે. સ્વર્ગમાં એટલું સુખ છે કે તેનું વર્ણન કરવું અશક્ય છે, કારણ કે ત્યાં સુખનાં જ સર્વ સાધને અને સામગ્રીઓ એકઠી થયેલી હોય છે. બાર દેવલોકના દેવે ઉપરાંત નવ રૈવેયકમાં જે વૈમાનિક દે છે તે કાતીત છે અને પાંચ અનુત્તર વિમાનના દેવે પણ કપાતીત છે. તે જ્ઞાનધ્યાનમાં જ મગ્ન રહે છે. પ્રાયે આસન્નસિદ્ધ જીવે આ અનુત્તર વિમાનમાં અને અનંતરભવમાં મેક્ષે જનાર જ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉદ્દભવે છે. અનેક વિભાગ ઉપર ઉપર જતાં વિશેષ વિશેષ લેશ્યાશુદ્ધિ થાય છે અને ઉત્ક્રાન્તિ પણ વિશેષ થયેલી હોય છે એમ સાધારણ રીતે જણાય છે. આવાં સ્થળ અને માનસિક સુખથી પણું વિશેષ સુખને આપનાર, એકાંત આત્મગુણમાં રમણ કરાવનાર, શુદ્ધ, કર્મવાત રહિત, ચિદાનંદઘન સ્વરૂપ જીના અંતિમ સ્થાન તરીકે સિદ્ધશિલા તેની ઉપર બાર યેજને રહેલી છે, જે નિરંતર શાશ્વત છે. તેનું નામ ઈષપ્રાગભારા છે. ત્યાં