________________
ધ્યાન
: ૧૧
થઇ જાય છે અને એ દુઃખમાંથી બચવા માટે મરવાના અનેક ઉપાય શોધે છે પણ. આયુષ્ય નિકાચિત વાથી તેનું કાંઈ ચાલતું નથી, તેનું મૃત્યુ પણ થતુ નથી અને અતિ લાંખે વખત મહાદુ:ખ અનુભવે છે. વિષયતૃપ્તિ, ઇંદ્રિયભાગે, પરધનહરણ, જીવવધ વિગેરે પાપા કરતી વખત અલ્પ સમય સુખ લાગે છે પરંતુ તેના પરિણામમાં આવી. ભયંકર યાતનાઓ બહુ દીધ કાળ સુધી સહન કરવી પડતી હશે તેને તેને પાપાચરણ કરતી વખતે ખ્યાલ પણ હાતા અથવા રહેતા નથી. ત્યાં ગયા પછી તેા બાપડા ઘણેા વિચાર કરે છે કે-હવે શું કરું ? કાને શરણે જાઉં ? કેવી રીતે આ પીડામાંથી છૂટું ? વિગેરે વિગેરે વિચારા કરે છે પણ તેનું કાંઈ ચાલતુ' નથી. તેમાં કેટલાક વસ્તુસ્વરૂપ સમજે તેને વિચાર થાય છે કે પાપ કરીને પાયેલા મિત્ર, પુત્ર, સ્ત્રી, બાંધવ વિગેરે અહીં કાઈ સને મદદ કરવા આવતા નથી, મને પાષકાયની સલાહ આપનાર સ્નેહીઓ દૂર ગયા છે અને જેનાં નિમિત્તે મે' ઢો કર્યાં તે તે દેખાતા પણ નથી. આવા આવા વિચારથી તેનુ મન જ્યારે મહાકના પામતું હોય છે ત્યારે અન્ય જીવે તેના પર વેર લેવા માટે તેની સાથે લડવા આવે છે, તેની નિસના કરે છે, તેના શરીરને ચૂંટે છે, તેને યંત્રમાં પીડે છે, દળે છે, શાલિવૃક્ષ સાથે ઘસે છે અને તેને કુંભીપાકમાં નાખે છે. નારકીના જીવા ક્ષેત્રના ગુણને લીધે પરસ્પર દુઃખ દેવામાં તત્પર, કજી કરવાની ઇચ્છાવાળા, અતિ કનિષ્ઠ કૃષ્ણાદિ વૈશ્યા ધારણ કરનારા અને પાપી, ભયાનક તેમ જ દુષ્ટ થઈ જાય છે અને ત્યાંના પમાધામીએ વિષુવેલાં લેાાની
',