________________
ધ્યાન
* ૨૦૦ ૫
કે ઉત્તર ધ્રુવના પ્રદેશની ઠંડી કશી ગણતરીમાં આવે નહિ સપ્તમાં સખત પલાદનું લોઢું હોય તેનું પણ પ્રવાહી થઈ જાય એવી સખ્ત ગરમી ત્યાં હોય છે. આવી અતિ ભયંકર પાપભૂમિ મઘ માંસનું ભક્ષણ કરનાર, પચેંદ્રિય ને વધ કરનાર, મહાઆરંભ કરનાર, મહાઅસત્ય બોલનાર, ધાડ-ચેરી કરનાર, મહાપરિગ્રહ રાખનાર, પરસ્ત્રીલંપટ અને
મિથ્યાત્વ તથા વિષય-કષાય આદિથી ભરપૂર તારક ગતિ દુખ પ્રાણુઓ પ્રાપ્ત કરે છે. ત્યાંના પાર્થિવ વિચારણા. વૃક્ષનાં પાંદડાંઓની અણીઓ તરવારની
અણી જેવી છે, ત્યાંની ભૂમિ અત્યંત દુર્ગધ યુકત છે, વૈક્રિય ચરબી, લેહી અને માંસના કાદવથી ભરપૂર છે, વિકલાં અત્યંત ભયંકર પશુ પક્ષીઓ ત્યાં ચી પાડ્યા જ કરે છે. જમીન પર વા જેવા કાંટા પડેલા હોય છે. શાલ્મલિવૃક્ષ દેખાવમાં જ મહાભયંકર લાગે છે, આવી નારકીમાં ચોતરફ રહેલાં સાંકડા મુખવાળાં આલ–ગોખલાઓમાં ઉત્પન્ન થઈ વજાગ્નિમય પૃથ્વીતળ ઉપર પડે છે. એનાં ઉત્પત્તિસ્થાન જ એવાં ભયંકર હોય છે કે દરેક ક્ષણે થવાની વેદનાની શરૂઆત તેમાંથી જ થાય છે. જેટલા ન સહન થઈ શકે તેવા વ્યાધિઓ હોય, જેને ઉપાય પણ થઈ શકે તેવું ન હોય તેવા સર્વ વ્યાધિઓ નારકીના જીવને શરીરના દરેક રામરાયમાં થાય છે અને તે જન્મથી જ તેને લાગેલા હોય છે. આવા અતિ ભયંકર સંગમાં જન્મ પામેલ પ્રાણ દીન થઈ જાય છે અને કોઈ દિવસ ન જોયું હોય તેવું ભયંકર સવરૂપ નજર આગળ જોઈને શરણ માગવા મંડી જાય છે અને ચારે બાજુએ કેઈ
૧૪