________________
ધ્યાન
* ૨૦૭ :
તેની નિરા થઈ શકે છે. મહાયાગી પુરુષા ચેાગ્ય સામગ્રી પ્રાપ્ત કરીને શુભ ભાવવડે ઘણાં ચીકણાં કર્માંના પણ નાશ કરી નાખે છે અને સવેkત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. તેવી ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તે સ્થિતિએ પહોંચવાના ક્રમ કર્યો છે? ગુણસ્થાન મારાહ કરતાં કર્મોના કેવી રીતે અંધ પડે છે? ** ઉયમાં આવે છે? સત્તામાં કેટલાં રહે છે ? કેવી રીતે તેની ઉદીરણા થઈ શકે છે? તેના ઉતન, અપવતન આતિ કેવી રીતે થાય છે અને તેનું જોર કેટલું છે? આત્માના અનંત અળવીય પાસે ક્રાં પેાતાનુ ફળ કેવી રીતે આપી શકે છે ? આપતાં અટકી શકે છે અને કેવી રીતે તેના ફળને પ્રદેશેદયથી લાગવી ખારાખાર દૂર ફેકી શકાય છે? આવી આવી કમ વિપાકને લગતી અનેક ખાખતા, તેનું વરસપશું, તેને ઉદયકાળ, ખ"ધસ્વામિત્વ, તેના અને આત્માના સંબંધ, તેના વિપાક વખતે થતી ચેતનની દુર્દશા અને તેઓથી દૂર રહેવા માટે ચેતનથી થઈ શકતા પ્રયત્નો વિગેરે અનેક માખતાના ખારીકીથી વિચાર કરતાં કરતાં પ્રાણી ધર્મ ધ્યાનના ત્રીજા લેકમાં આગળ વધતા જાય છે અને જેમ જેમ વધારે વિચાર કરે છે તેમ તેમ તેને કકૃત વર્તમાન ચેતનની દશા પર બહુ વિચાર આવે છે; વળી અનેક જીવાને ક્રમ કેવી રીતે નચાવે છે તે જોઈ ખેદ્ય આવે છે અને એવી એવી અનેક પ્રકારની સ્થિતિ અનુભવતા ક્રમ વિચારણામાં અને ખાસ કરીને કર્મોના વિપાકની વિચારણામાં એકાગ્રચિત્ત થઈ મનને સ્થિર કરી નાખે છે.
સંસ્થાનવિચય ધર્મધ્યાન આ ધર્મધ્યાનના વિભાગમાં અનાદિ અનત કાલસ્થાયી લેાકની આકૃતિ ચિ'તવે છે. આ