________________
૧૯
જૈન દૃષ્ટિએ ચાણ
ક્રમને જ્ઞાનાણુ વકાર સીય ધ્યાન કહે છે. એ વિચારણામાં અહિરાત્મા, અતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ, પેાતાને અને પરમાત્માના ભેદ અને તે ભાવ પાતામાં વ્યક્ત કરવાની જરૂરીઆત પર તે લક્ષ્ય આપે છે અને ખાર ભાવનાઓમાંથી એક યા વધારે અનુકૂળતા પ્રમાણે ભાવે છે અને જેમ અને તેમ આત્મનિમજ્જન કરે છે. પેાતાનુ સ્વરૂપ વિચારતાં સંસારમાં પ્રપાત કેવી રીતે અને ક્યા કારણેાથી થાય છે તે, તે સારી રીતે વિચારે છે.
ધ્યાતા-ધ્યાન કરનાર કેવા હોય છે તે ધ્યાનમાં તે કઈ ખાખતા વિચારે છે તેના
વિચાર્યું, સાથે ક્રમ પણ જા જોઈએ અને સાથે ધ્યાનના ક્રમ પણ વિચારમાં લઈ લઈએ. સીય ધ્યાન કરે
ધ્યેયલક્ષણ
•
છે ત્યારે પ્રાણી ચેતન અથવા અચેતન વસ્તુનુ ધ્યાન કરે છે. વસ્તુની સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ, તેનાં ભૂત અમૂર્ત સ્વરૂપ વિગેરે જીવ અજીવના લાવા પરસ્પર વિરાધ ન આવે તેવી રીતે ધ્યાવવાં. કાઈ પણ ચેતન અચેતન પદાર્થને ધ્યાનકાળે ધ્યેય તરીકે કલ્પી શકાય છે, પણુ તેની સ્વરૂપવિચારણામાં વિશેષ હાવા ન જોઈએ. જ્યારે ધ્યાનકાળ પૂર્ણ થાય ત્યારે ધ્યાતાએ સંસારથી નિવેદ્ય થાય તેવા આધ્યાત્મિક વિષયામાં મગ્ન થવુ અને કરુણાસમુદ્રમાં નિમજ્જન કરવું, પણ નકામા વખત પ્રમાદમાં કાઢવા નહિ; અથવા પર માત્મતત્ત્વનું' ચિંતવન બહુ વિસ્તારથી ધ્યાનકાળે કરવું. આ પરમાત્મસ્વરૂપચિંતવનથી બહુ લાભ થાય તેમ છે એ સ્વાભાવિક છે, કારણ કે એ ધ્યેયગત સ્વરૂપ સ્વમાં શક્તિરૂપે વિદ્યમાન
♦