________________
: ૧૯૦ :
જૈન દષ્ટિએ વેગ માટે મનમાં વારંવાર વિચાર થયા કરે, ચેરી કર્યા પછી તેથી મળેલા લાભને અંગે મનમાં વારંવાર આનંદ થયા કરે અને કઈ ચેરે પરધન હરણ કર્યું અથવા કરે એ વારંવાર પ્રયોગ કરવા મન થયા કરે એ સર્વ આ દુર્થાનના વિભાગમાં આવે છે. ચેરી કરવાના વિચાર એટલે નાની અથવા મોટી પારકી વસ્તુને વગર મહેનતે ધણીની રજા વગર અથવા પિતાના તેના ઉપરના કેઈ પણ પ્રકારના હક વગર લઈ લેવાની અથવા પિતાની કરવાની ઈચ્છા તે સર્વને આ વિભાગમાં સમાવેશ થાય છે. સ્ટેશન ઉપર પારકા ખીસા કાપી લેનાર, તેને માટે યુક્તિઓ શોધનાર અને એવા અનેક પ્રકારે મતને માલ ખાવાની લાલચ રાખનારને આ વિભાગમાં સમાવેશ થાય છે. ચેથા સંરક્ષણનદી રૌદ્રધ્યાનમાં પિતાની પૂંજીનું કેવી રીતે સંરક્ષણ કરવું, ચોરે તેને હરી જાય નહિ, કેઈ તેને ઉપાડી જાય નહિ વિગેરે પેજના કર્યા કરવી, ધનની ગણતરી કર્યા કરવી, તેને કેવી રીતે શેકવું, કઈ રીતે તેને રોકયું હોય તે વ્યાજ વધારે ઉપજે અને મૂળ પૂંછને હરકત ન આવે, કઈ રીતે પંજી જોખમ વગર બેવડી કે દશગણી થઈ જાય-વિગેરે ચેજનાએ મનમાં કરવી, ઘરેણું ઘડાવવાં, મકાને ચણાવવાં. રિપેર કરાવવાં, ધન ઘરેણાંની ચેરીની શંકાથી રાતદિવસ ધન પર ચકી રાખવી, ચેરી ન થાય તેવા સંચા ગોઠવવામાં કાળક્ષેપ કર-એ સર્વને આ વિભાગમાં બહુધા સમાવેશ થાય છે. આવાં કાર્યોમાં જે સંક૯૫પરંપરા ચાલે છે અને તેમાં મન પરેવાય છે તે મનની સ્થિતિને સંરક્ષણનદી રૌદ્રધ્યાન કહે છે, એ દરેક રૌદ્રધ્યાનના પ્રસંગમાં ધ્યાનમાં રાખવાનું છે. પૈસા