________________
ધ્યાન
: ૧૮૧ :
અને મૂર્તિમાન કરેલા પરમાત્મસ્વરૂપની પ્રાથમિક દશામાં કેટલી જરૂરીઆત છે તે અહીં સ્પષ્ટ થાય છે, પ્રથમનાં પાંચ યાગનાં અંગા મંદાધિકારી માટે છે એટલે ચેાગની પ્રક્રિયા ન જાણનારને તૈ મહે ઉપયોગી છે. શરૂઆતમાં તેના ઉપયોગ જરા પણુ આછા નથી એ ખાસ લક્ષ્યમાં રાખવાનુ છે. છેલ્લાં ત્રણ અગા ધારણા, ધ્યાન અને સમાધિ સર્વસાધારણ છે અને મધ્યમ તથા વિશિષ્ટ અધિકારી માટે પણ ઘણા ઉપયોગનાં છે. એ ચેાગનાં અંગ પૈકી ધ્યાન અંગ ઘણું જ ઉપયેગી છે અને તેના પર ચેગગ્રંથ કારાએ અને ખાસ કરીને જૈનાચાĆએ ઘણું લખ્યું છે, તે ચેાગના વિષયના કેન્દ્રસ્થાનીય અંગ પર હવે આપણે વિચાર કરીએ. ૭.ધ્યાન.
ચેગના આ અતિ અગત્યના અંગ ઉપર બહુ વિચારપૂર્વક લક્ષ્ય આપી તેનું રહસ્ય સમજવા ચેાગ્ય છે, ધારણામાં ધ્યેયના એક દેશમાં ચિત્તવૃત્તિને સ્થાપવામાં આવે છે, ધ્યાનમાં એકાવ્રતા કરવામાં આવે છે. ધ્યાનથી ક્રર્માના પ્રબળપણે ક્ષય થઈ જાય છે અને તેના પ્રકાશથી રાગાદિ અંધકાર દૂર થઇ જાય છે. સાયપ્રાપ્તિનું પ્રબળ કારણુ ધ્યાન છે અને પાપસમૂહના નાશ કરવા માટે તે અગ્નિ સમાન છે. ધ્યાનથી ચિત્તની એકાગ્રતા થવાથી અનેક પ્રકારના લાભ થાય છે એ સંદેહ વગરની આમત પર તેનું મહત્ત્વ સ્પષ્ટ કરવા લગભગ દરેક ‘જૈન યાગ’ પર વિવેચન કરનાર આચાĆએ લાંખા ઉલ્લેખ કર્યાં છે. આ યાનના વિષય પર વિવેચન કરતાં પહેલાં જૈન ચગત્ર થામાં તેના કેવી રીતે વિભાગ પાડવામાં આવ્યા છે તે બતાવવાથી વિષય સ્પષ્ટ થઈ જશે. પ્રથમ જ્ઞાનાણુ વ નામના ગ્રંથમાં શ્રી શુભચંદ્રાચાયે કેવી