________________
: ૧૭૬ :
જૈન દૃષ્ટિએ યાગ
જે તેના પ્રયોગ કરે છે તેમાં દંભ અને
કે
અશક્ય છે, આત્મવ′ચના એટલી બધી ડ્રાય છે સત્યને શોધી કાઢવું મુશ્કેલ પડે છે અને એવી રીતે કદાચ નાડીજ્ઞાન પ્રાપ્ત થાય તે તે માટે રસ્તે ઉતારી નાખનાર થાય છે. શરીરસ્વાસ્થ્ય પૌદ્ગલિક છે અને પરપુરપ્રવેશ બહુધા કૌતુકાંતર હાવાથી સ'સાર વધારનાર જ છે. આ પ્રમાણે હોવાથી પેાતાને ખાસ લાભ હાય તા જ પ્રાણાયામ નામના યાગના અગના આશ્રય કરવા. આ વિષયમાં સામાન્ય રીતે ચર્ચા કરતાં શ્રીમદ્દશેવિજયજી ઉપાધ્યાય આવીશમી ખત્રીશીમાં ચાથી યાગષ્ટિ પર ઉલ્લેખ કરતાં પ્રાણાયામની વ્યાખ્યા આપી જણાવે છે કે* પ્રાણાયામથી ધારણાની ચગ્યતા થાય છે એવા પતંજલિ વિગેરેના અભિપ્રાય છે. ભગવાનના સિદ્ધાન્તમાં તેા શ્વાસેાસના રાધથી વ્યાકુળતા થવાના હેતુથી તેને નિષેધ કર્યાં છે. અમુક વ્યક્તિને ઉપયાગી હોય તે તેણે પ્રાણાયામ કરવા, કારણ કે ચેાગીઓને નાના પ્રકારની રુચિ થાય છે અને પેાતાની રુચિ પ્રમાણે ચેગને ઉપાય કરવામાં આવે તે ઉત્સાહ રહે તેથી પ્રાણાયામથી પણ ફળસિદ્ધિ થઈ જવી તેવા પ્રાણીને સંભવે છે. ચેાગબિન્દુમાં ચાગસિદ્ધિના છ પ્રકાર શ્રી હરિભદ્રસૂરિએ બતાવ્યા છેઃ ઉત્સાહથી, નિશ્ર્ચયથી, ધૈયથી, સતાષથી, તત્ત્વદર્શનથી અને જનપદ(લેક )ના ત્યાગથી. આ પ્રમાણે હાવાથી જે પ્રાણીની ઇંદ્રિયવૃત્તિના નિરોધ પ્રાણવૃત્તિના નિરાધથી જ થઇ શકે તેમ હોય તેને જ આ પ્રાણાયામ નામનું અંગ ઉપયાગી છે. ” ( અઢારમી ગાથા પર ટીકા, ખત્રીશ મંત્રીશી ગ્રન્થની બાવીશમી ખત્રીશી ). આ લંબાણ ટાંચણુ