________________
મ
: ૧૪૭ :
ધણીની રજા વગર લેવી તેને અદત્તાદાન કહેવામાં આવે છે. કોઇની પડેલી, વિસરાઈ ગયેલી, નાશ પામેલી, સ્થિર પડેલી, દાઢેલી કે એવી બીજી કાઈ પણ રીતે અન્યની માલેકીવાળી વસ્તુ તેના માલીકે આપ્યા વિના લઈ લેવી તેના ચારીમાં સમાવેશ થાય છે. પરધન અથવા વસ્તુ ઉપર તેના માલેકને પ્રાણ
જેટલે પ્રેમ હાય છે .તેથી તે લઈ લેવામાં તેના પ્રાણ લેવા જેટલું દુઃખ તેને લાગે છે. આવી ભાવહિંસાને અટકાવવા માટે ચાર્યના ત્યાગ કરવાની ખાસ જરૂર છે. આ પ્રમાણે હોવાથી અન્યનું તૃણુ માત્ર પણ હોય તે લેવું નહિ એ આ યમ બતાવે છે. ચારી કરવાથી દુઃખ, દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે, દારિદ્રય આવે છે અને મનમાં કલેશ થાય છે. તેના ત્યાગથી અન પર પરાના નાશ થાય છે અને લક્ષ્મી સ્વયમેવ આવી મળે છે. લક્ષ્મીની પછવાડે જેઓ દોડે છે તેનાથી તે દૂર ચાલી જાય છે પણ જે તેની પૃહા કરતા નથી તેને તે ખુશીથી આવીને વરે છે.
Ka
બ્રહ્મચર્ય-પ્રથમ અંશે મન વચન કાયાથી દેવતા સ’બંધી, મનુષ્ય સંબંધી કે તિયÖચ સંબધી ભાગોના સર્વથા વિરામ અથવા સ્થૂળથી સ્વદ્યારાસ તાષ કરવારૂપ આ ચતુર્થ યમમાં વિષયવાંછાના ત્યાગ કરવા સબંધી સૂચવન કર્યું છે. ગમે તેવી રૂપવાળી સ્ત્રી હોય તેને ત્યાગ કરવા દેઢ ભાવના કરવી એ ગપ્રાપ્તિનું એક મુખ્ય અગ છે. યુદ્ધ વીર્યવાન પાતાની સવ ઇંદ્રિયા પર એટલા અંકુશ રાખી શકે છે કે તેને સાધ્ય સમીપ થઈ જાય છે અને તેથી ચેાગના ગ્રંથમાં બ્રહ્મચર્ય માટે વારંવાર ઘણુ' કહેવામાં આવ્યું છે. આપણે આ વિષયની શરૂઆતમાં પણ બ્રહ્મચર્યનું મહત્ત્વ વિચારી ગયા છીએ. કેટલાક તુચ્છ