________________
ચાગનાં આઠે અંગ
• ૧૪૩ :
ઉપર કર્યું" છે. જૈન ચાગનાં ગ્રંથમાં એ સૌંબધમાં સારી રીતે વિવેચન આવે છે. આપણે તત્સંબધમાં ચેાગાચાર્ય શ્રીમાન્ હેમચ`દ્રસૂરિ શુ કહે છે તે સક્ષેપમાં વિચારી જઈએ, આ વિષયમાં અહુ લખાણુ કરવાની આવશ્યકતા નથી, કારણુ ઉક્ત મહાત્માનું ગશાસ્ત્ર પ્રસિદ્ધ થઈ ગયુ છે અને યેાગાચા આ આઠે અંગના વિવેચન ઉપર આધાર રાખતા નથી. શ્રી હેમચ'દ્રાચાયે' તે અષ્ટાંગની હકીકત બતાવતાં પ્રસ'ગોપાત્ત બીજી ઘણી વાત કરી છે તેથી સદરહુ ગ્રંથ બહુ ઉપયોગી છે. આ સુપ્રસિદ્ધ આઠ અંગે પૈકી પ્રથમનાં પાંચ અંગા મધ્યમાધિકારી માટે છે અને છેવટનાં ત્રણ ઉત્તમાધિકારી માટે છે, એ આઠ અંગાના આપણે જૈન ચેાગત્રથામાં બતાવેલ નિયમ પ્રમાણે વિચાર કરીએ. ( અત્ર અષ્ટાંગના નિર્દેશ કર્યાં છે તે ઉક્ત ચાગશાસ્ત્ર અને જ્ઞાનાણુ વના સાર છે. )
*
૧. યમ
સંસારસમુદ્રના પાર પામવા માટે અને અનિર્વાચ્ય આત્મિક સુખ નિર'તરને માટે પ્રાપ્ત કરવા માટે આત્માના સહજ ગુણ્ણા જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રગટ કરવાની
સમ્યક્ત્વ
"
ખાસ જરૂર છે. એ ણા પ્રગટ કરવા માટે પ્રથમ શુદ્ધ દેવ, શુદ્ધ શુરુ અને શુદ્ધ ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. એ શ્રદ્ધા ખરાખર રહે તેટલા માટે અનેક ગુણ્ણાના આશ્રયસ્થાન રાગદ્વેષ રહિત દેવતત્ત્વને શેષી કાઢવુ' જોઈએ, દેવતત્ત્વમાં ખાસ એ યાદ રાખવાનુ છે કે—દેવ યથાસ્થિત વસ્તુસ્વરૂપના બનાવનાર હોવા જોઇએ અને તેઓને કોઈ પણ પ્રકારના માહ, ઇચ્છા કે રાગ ન હેાવા જોઇએ.