________________
: ૧૪૨ :
જૈન દૃષ્ટિએ યાગ
તે
આ હકીકત ધ્યાનમાં લઈ અમૃત અનુષ્ઠાનની કોટિમાં આવે તેવાં કરવાં, કારણ કે અમુક અનુષ્ઠાન કરવામાં પિરપૂણ તા થઈ જતી નથી, પરં'તુ વિહિત રીતે એધપૂર્વક અને રાગાહિંના ત્યાગ કરીને આત્માથે જ કરવામાં આવે ત્યારે જ તેમાં માનદ આવે છે અને તે અભિષિત ફળ આપનાર પણ ત્યારે જ થાય છે; છતાં અહીં યાદ રાખવાનું છે કે-અમુક બાહ્ય ફળની અપેક્ષાએ જો અનુષ્ઠાન કર્યુ” હાય તા તે તુરત જ વિષ કે ગરલના વિભાગમાં ચાલ્યુ જશે. માત્ર અનુષ્ઠાન ખાતર જ તે કરવાં અને તેમાં કાઈ પણ પ્રકારની આકાંક્ષા ન રાખવી એ બહુ અગત્યની ખાખત છે અને તેને અંગે સમર્પણુના જે સિદ્ધાન્ત વૈષ્ણુવા કહે છે તે વિચારવા ચેાગ્ય છે. તે તા જે કરે તે પ્રભુને આપવાનું કહે છે, પ્રભુને તેવુ કાંઈ લેવાની. જરૂર નથી અને પ્રભુ હૈાય તે તેના દરખારમાં કાઇ વસ્તુની ખેાટ નથી, પણ એવા ફરમાનના આશય એમ જણાય છે કે તારે તેનાં ફળની અપેક્ષા રાખવી નહિ. ગીતામાં એક પ્રસંગે કહ્યું છે કે ‘તારા કાર્ય ઉપર અધિકાર છે, ફળ ઉપર અધિકાર નથી, તેની સાથે તારે લેવાદેવા નથી. ' આ વાતનું રહસ્ય સમજી અમૃત અનુષ્ઠાન કરવા યત્ન કરવા એવી યાગાચાĆની ખાસ ભલામણુ છે.
ચેાગનાં આઠે અંગ
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ–આ ચેગનાં આઠ મગ છે એમ પૂર્વકાળથી ચેાગી માને છે. ભૂમિકાને અગે આ આઠ અંગોના આંતર આશય સમજાવી સહજ નિરૂપણુ આપણે તત્સંબંધે