________________
થાળખાસિના ઉપાય
: ૧૩૩ : તે ખાસ વિચારવા ગ્ય છે, (કારણ કે જેને ગપ્રાપ્તિ થઈ ન હોય તેણે એ બાબતનાં બહુ લક્ષ્ય આપવાની જરૂર છે.) એ વિચારી આપણે વેગનાં સુપ્રસિદ્ધ આઠ અંગો પર વિચાર કરી આ વિષય પૂર્ણ કરશું. તે કરવા પહેલાં ચગદર્શનકાર ભગવાન પતંજલિ યેગનું સ્વરૂપ શું બતાવે છે તેમાં કયાં ન્યૂનતા છે? તે પર વિવેચન કરવું પ્રાસંગિક ગણાય પણ તેમ કરવા જતાં વિષય બહુ લંબાય છે તેથી આગળ ઉપર અન્ય પ્રસંગે વિચાર કરવાનું રાખી હાલ ગપ્રાપ્તિના ઉપાયો વિચારીએ.
એગપ્રાપ્તિના ઉપાય અત્ર જે વેગનું વર્ણન કર્યું છે તેની પ્રાપ્તિ માટે યેગ્યતા પ્રાપ્ત કરવા સારુ કેટલાક ઉપાયો ભેગાચાર્યોએ બતાવ્યા છે જેને સેવવાથી રોગપ્રાપ્તિ થાય છે. એને માટે ચાર મુખ્ય ઉપાય બતાવવામાં આવ્યા છે તે પર આપણે જરા વિચાર કરી જઈએ જેથી એ ઉપાય તરફ ખાસ ધ્યાન રહે અને તે લક્ષ્યમાં હોય તે તેની પ્રક્રિયા કરવાને ઉદ્યોગ થાય. આ ઉપાયે વિચારવાથી જણાશે કે તે પ્રત્યેક પ્રાથમિક છે અને ખાસ જરૂરના છે. વ્યવહારમાં ફત્તેહ મેળવવા માટે પણ એ ઉપાયને અમલમાં મૂકવાની જરૂરીઆત જણાઈ આવશે.
૧ દેવગુરુપૂજન-ગુરુ એટલે વૃદ્ધ માતા, પિતા, વિવાચાર્ય, વયેવૃદ્ધ, શ્રુતવૃદ્ધ વિગેરે જે ગુરુજન હેય તેની રીતે માનસન્માન-દાનથી પૂજા કરવી, તેઓનાં વય, જ્ઞાન
*ગને અંગે આવા ઘણા વિષે વિચારવાના છે તે આ પુસ્તક ના બીજા ભાગમાં વિચારવામાં આવશે.