________________
NSGરા GIES
ભાવના
* ૧૦૭. આ ભાવનાના આશયથી પિતાનું કાર્ય સાધી ગયા એવાં છતે આ ભાવનાનું રહસ્ય બતાવી આપે છે. તપ ( બાહ્યા) કેવી રીતે કરે તે માટે શાસ્ત્રમાં વિધિ બતાવી છે, એ સર્વની ભાવના થઈ શકે છે. અત્યંતર તપ વધારે અગત્યને છે અને ખાસ વિચારવા છે. એના અનેક ભેદપભેદ થાય છે. એ સર્વને આ ભાવનામાં વિચાર કરવાને છે.
દશમી લેક સ્વરૂપ ભાવનામાં લેકનું વરૂપ વિચારવામાં આવે છે. નીચે એક બીજાથી નીચે નીચે સાત નારકપૃથ્વી
છે, વરચે તિય લેક છે તેમાં મનુષ્ય ૧૦ લકસ્વરૂપ ભાવના અને જ્યોતિષી છે અને ઉપર બાર દેવ
લેક, રૈવેયક અને અનુત્તર વિમાન છે. સર્વથી ઉપર લેકને છેડે સિદ્ધસ્થાન છે. આ સર્વે મળીને ચૌદ રાજલક થાય છે, તેને કડે હાથ દઈ ઊભેલ પુરુષ જેવો આકાર છે. કટિની નીચે સાત નારકીએ છે, કદરાસ્થાને તિર્યમ્ લેક છે, પેટના ભાગે દેવલેકે છે અને મુખ ઉપર અનુત્તર વિમાન અને કપાળસ્થાને સિદ્ધસ્થાન છે. સાત રાજ નીચે પહોળાઈ છે, તિર્યફ લેક એક રાજપ્રમાણુ પહોળો લાંબે છે. પાંચ રાજપ્રમાણુ દેવલેકેવાળા ભાગમાં વચ્ચે પહોળાઈ છે, અનુત્તર વિમાન પાસે એક રાજ પહોળાઈ છે અને ૪૫ લાખ
જન વિસ્તારવાળી સિદ્ધશિલા છે. સર્વથી નીચે પહોળાઈમાં સાત રાજ પ્રમાણ સસમ નારકસ્થાન છે, પછી એક એક રાજ ઘટતું જાય છે, તિર્યંગ લેક એક રાજ પહોળો છે. આ ચૌદ રાજકમાં ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવ એમ છ દ્રવ્ય રહેલાં છે. આનાથી