________________
ભાવનાગ
૧ ૧૫ એમ વિચારે છે, શ્રાદ્ધ સાધુજીવનની ભાવના કરે છે, સાથે પ્રતિભાવહનને વિચાર કરે છે અને એવી રીતે ઉત્તરોત્તર વિશિષ્ટ ગુણેની ભાવના ચાલે છે. આ સંવર ભાવનાના વિષયે ચેતનને શાંત બનાવી તેની પ્રગતિ બહુ સારી રીતે વધારી મૂકે છે અને તેના વિષે એટલા વિશાળ અને અગત્યના છે કે જેમ જેમ તેના પર ઊહાપોહ કરવામાં આવે તેમ તેમ તે ઘણુ નવી નવી હકીકત પર પ્રકાશ પાડતા જાય છે. અહીં ઈરાદાપૂર્વક તેના લેના સ્વરૂપ પર વિચારણા કરી નથી, તેમ કરવા જતાં વિષય ઘણે લાંબે થઈ જાય. પરંતુ એની પ્રત્યેક હકીકત બહુ વિચા રવા ગ્ય હકીકત પૂરી પાડે છે. શાસ્ત્રમાં એ પર બહુ વિવેચન છે અને તે સર્વ સમજીને ખાસ વિચારવા ગ્ય છે. પિતાના જીવનના પ્રત્યેક વિભાગને આ ભાવનાઓના વિષયે અસર કરનાર છે તેથી તેને માટે જેટલે વિચાર કરવામાં આવે તેટલે એગ્ય છે, પ્રયત્ન સ્થાને છે એ લયમાં રાખવું. જીવરૂ૫ તળાવમાં આશ્રવરૂપ ગરનાળા દ્વારા કર્મ રૂપ નવીન જળ આવતું આથી ઘણું ઓછું થઈ જાય છે અથવા આવતું જ નથી એટલી વાત બરાબર ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
નવમી નિર્જરા ભાવનામાં કર્મને કેવી રીતે વિખેરી નાખવાં એની વિચારણા ચાલે છે. સંવરથી નવીન કર્મ જળ આવતું
અટકે છે, પણ અગાઉ જે કર્મ જળ તળાવહ. નિર્જરા ભાવના માં ભરાઈ ગયું હોય છે તેને શેષવા
માટે-પંપ કરવા માટે યંત્રની જરૂર છે અને તે નિર્જરા ભાવના પૂરું પાડે છે. નિકાચિત કર્મોને પણ ખેરવી નાખનાર આ ભાવનામાં તપને મહિમા ખાસ વિચા