________________
૧૦૪ :
* જૈન દૃષ્ટિએ યોગ ચાર કષાય, ત્રણ વેગ અને પચીશ ક્રિયા એમ બેંતાલીશ આશ્રવના ભેદ પડે છે. આ ભાવનામાં તે પર વિસ્તારથી વિચાર કરવાને છે. - આઠમી સંવર ભાવનામાં કર્મને આવવાનાં દ્વાર રેકવાની વિચારણા છે. આશ્રવરૂપ ગરનાળાની આડા દ્વાર બંધ કરી
દેવાથી જીવરૂપ તળાવમાં કર્મક્ષ નવીન ૮. સંવર ભાવના જળ આવતું બંધ થાય છે. તે દ્વારે
વિચારવારૂપ તત્વચિંતવન આ ભાવના પૂરું પાડે છે. એને માટે અનેક માર્ગો બતાવ્યા છે. સત્તર પ્રકારે સંયમ કરવાથી આશ્રદ્વાર બંધ થાય છે. પાંચ ઇદ્રિ પર જય કરે, પાંચ મહાવ્રત આદરવાં, ચાર કષાયનો જય કરે અને મન, વચન, કાયાના એગો પર અંકુશ લાવ-એ સત્તર પ્રકારે સંયમ છે. દશ યતિધર્મો પણ એ જ રીતે સંવરદ્વાર બતાવે છે. ક્ષમા, માનત્યાગ (માર્દવ ), માયાત્યાગ ( આર્જવ), સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનત્વ અને બ્રહ્મચર્ય એ દશ યતિધર્મો છે, સાધુધર્મને ખાસ વિષય છે અને કર્મને રોકનાર છે. પાંચ સમિતિમાં હાલતાં ચાલતાં, લેતાંમૂકતાં ઉપયોગ રાખવાનું સૂચવે છે અને ત્રણ ગુણિમાં મન વચન કાયાના ગે પર અંકુશ આવે છે. એ પાંચ સમિતિ ને ત્રણ ગુણિને અષ્ટ પ્રવચનમાતા કહેવામાં આવે છે. એ પણ સંવર છે. આ બાર ભાવનાઓ પણ સંવરને વિષય છે. બાવીશ પ્રકારના પરિષહે સહન કરવા એથી પણ સંવર થાય છે. પિતાના ગુણ બની રહે તેટલા માટે વધારે આગળના ગુણને વિચાર કરે, તેની ભાવના ભાવવી અને તેને આદર્શ ચિંતવે-એ ગુણપ્રાપ્તિ માટે ખાસ જરૂરને વિષય છે. માર્ગનુસારી શ્રાદ્ધગુણ કયારે મળશે?