________________
શકાય તેટલાં સાધને હાલ એકઠાં કર્યા છે. આ પ્રાથમિક વિષય પર જિજ્ઞાસુઓને પ્રેમ થશે તે આયરે આ વિષયના બીજા ભાગમાં યોગનું રહસ્ય ચિતરવા વિચાર છે. મનને અને ગિને કે સંબંધ છે, ચિત્તને નિરાધ કયારે કર, કર કે નહિ, વિશિષ્ટ દિશામાં મનને કેમ પ્રવર્તાવવું, વિશિષ્ટ જ્ઞાનમાં મન કેમ પ્રવતે છે, વિગેરે અનેક અગત્યના પ્રશ્નો પર વિચાર કરવા અને મને ગુપ્તિના વિષયને અંગે જે ગેરસમજૂતી ચાલે છે તે દૂર કરવા માટે આયં પ્રયત્ન કરવા ઈચ્છા છે. આ વિષયમાં આઠ દૃષ્ટિની વિચારણને અંગે કુતર્ક વિષમગ્રહ પર વિચાર બહુ સંક્ષેપમાં કર્યો છે તે પણ સવિસ્તર સમજવા યોગ્ય છે. આ વિષય અગત્યને છે એમ જિજ્ઞાસુઓ ધારે છે એમ જણાતાં તે પર વિશેષ લખવા ઈચ્છા છે.
યાનના વિષય પર અહીં ખાસ વિવેચન કર્યું છે. એ વિષય વેગના મધ્યબિન્દુ જેવું છે. એ પર હજુ પણ ઘણી વિચારણું થઈ શકે તેમ છે. મારે કહેવાનો આશય એ છે કે, જરા વિચારણાથી વાંચવામાં આવે અને રોગ શબ્દને અર્થ કે તેને ભાવ સમજવા પ્રયત્ન કરવામાં આવે તે જૈન ગ્રંથમાં ચેગ ભર્યો છે. એના પર પૃથક્કરણ કરી ચગ્ય વિવેચન કરવાની (જરૂર છે. એક ઘણુ વિદ્વાન મહાત્મા સાથે વાત કરતાં યોગની બાબતમાં તેઓએ પોતાની તદ્દન અજ્ઞતા જણાવી, પરંતુ તેઓનાં વ્યાખ્યાન-જાહેર ભાષણ સાંભળતાં તેઓ બોલતા હતા તે સર્વ ગની જ વાત હતી એમ જણાતાં માલુમ પડયું કે હજુ લેક ગ શબ્દથી જ કરે છે. વેગમાં આવું કાંઈ ડરવા જેવું નથી તેમ એ વિષય તદન બેદરકારીથી હાથ ધરવા યોગ્ય પણ નથી.