________________
કમસર વધતા જાય છે અને તેનાં પૂર્વ કારણે અને પશ્ચાત્ સાધને કેવી ઉત્તમ રીતે ગોઠવાયેલાં છે, તે પર પ્રાથમિક વિવેચન આ વિષયમાં કરવામાં આવ્યું છે. આ વિષય બહુ ઊંડા હેતુથી લખવામાં આવ્યું છે અને તેને દરેક વિભાગ રહસ્યથી ભરપૂર કરવા ખાસ પ્રયત્ન કરવામાં આવ્યું છે. આ વિષયમાં આઠ દૃષ્ટિ પર વધતાં ચેતનની પ્રગતિ કેમ અને કયારે થાય છે, તે પહેલાં એઘ દષ્ટિમાં તેની કેવી સ્થિતિ હોય છે અને પરમદશામાં તેની કેવી વર્તના રહે છે, એની પૂર્વ સેવામાં કયા સાધને એકઠાં કરવાં જોઈએ અને ગપ્રાપ્તિનાં કેટલાં અંગે છે તે પર ખાસ વિવેચન કર્યું છે. એમના જુદા જૂદા ભેદ, યેગીઓના ભેદો અને ઉત્ક્રાન્તિમાં પ્રત્યેકની સ્થિતિ બતાવતાં અવાંતર બાબતે પર સહજ વિવેચન કર્યું છે. આટલે વિષય વાંચતાં “ગ” ની બાબત પર પ્રેમ થશે તે આગળ ગુણસ્થાનમાં ચેતનની ઉત્ક્રાન્તિ, પ્રવચનમાતા, જ્ઞાનના અને ચારિત્રના વિષયને અંગે જેનેનું વક્તવ્ય અને ખાસ કરીને પાતંજલ યેગ અને જેન વેગની સરખામણી કરવામાં આવશે. જેને માનસશાસ્ત્ર (Psychology) અતિ વિશાળ અને ખાસ અભ્યાસ કરવા લાયક છે. આ વિષય ન્યાયના નિયમ પર લખાયલે છે અને ચારિત્ર Ethios ને વિષય પણ એટલો જ ઉત્તમ છે. આ જ્ઞાન અને ચારિત્રના વિષયને અંગે અનેક સવાલે ઉપસ્થિત થાય છે તે ખાસ સમજવા ગ્ય છે અને તેને માટે જૈન ગ્રંથમાં એટલું બધું લખાયેલું છે કે તે વાંચવા માટે એક જિંદગી પણ પૂરતી ન ગણાય. કેગના રહસ્યભૂત વિષય માટે બીજા પાંચસે સાત પાનાં લખી