________________
ભાવનાયાગ
: ૧૦૧
વિચારવા ચેાગ્ય છે, અનુભવવા માન્ય છે. શ્રી ગતિમસ્વામી, મરુદેવા માતા આ ભાવનાના વિચારને અંગે વૈરાગ્યવાસિત થઈ ચાગની ઉત્કૃષ્ટ દશાએ પહોંચ્યા હતા, એ પ્રત્યેક ભાવનાનુ ચાગસ્વરૂપ બતાવે છે. તેની કૈવલ્ય સમયની નજીકની દશા વિચારી સમજવા ચાગ્ય છે. તેઓ ખરાખર સબધતું રહસ્ય સમજી ગયા અને સમજીને હૃદયમાં એ ભાવ આતપ્રેત દાખલ કર્યો કે એની તાત્કાલિક અસર થઈ. આ સંસારમાં · તારું ફાઈ નથી અને તું કાઇનેા નથી' એ ભાવ ખરાખર વિચારવા. સવ પર છે, પારકા છે, એ ભાવ સમજવા અને તેના પરિણામે સૌંબધના નિર્ણય કરી પરમાં લપટાવુ નહિ એટલે રાગના માટે ભાગ ઘટી જશે અને આત્માની પ્રગતિ એક્દમ થશે.
6
છઠ્ઠી અચિ ભાવનામાં શરીરની અપવિત્રતા વિચારવાની છે. બહારથી બહુ સુંદર લાગતા શરીરમાં અનેક દુંગધી પદાર્થોં ભરેલા છે. એના બંધારણમાં માંસ, લેાહી, ૬. અશુચિ ભાવના ચરખી, હાડકાં વગેરે પદ્માર્થાંના ઉપયોગ થયા છે અને તે એવી વસ્તુ છે કે એના પર વિચાર કરવાથી શરીર પર જે નકામા પ્રેમ થતા હાય, એને વારવાર ૫ પાળવાની ટેવ પડી હાય, એ જરા માં પડી જતાં એના પર વિચારણા ચાલે એવી સ્થિતિ થઈ પડી હાય, તેના પર ચગ્ય અંકુશ આવી જાય છે. મલ્લિકું વરીએ મિત્રાને આધ આપવા જે કનકકુવરીની ચાજના કરી હતી તે શરીરની શુચિના અચૂક પુરાવા આપે છે અને એ સબધમાં જે વિચારણા કરતા નથી તે શરીર પરના માહથી કેવા હેશન થાય છે તે પર લક્ષ્ય ખેંચે છે. ધમ સાધનમાં મદદ કરનાર તરીકે