________________
૪ ૮૨ :
જૈન દૃષ્ટિએ પાગ આવે છે, મધ્યમ પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ રહે છે અને પિતાથી ઉત્તમ પ્રાણીઓ તરફ વિનય કરવા રુચિ રહે છે. આ “સિદ્ધિરૂપ ચતુર્થ આશય સમજ. પાંચમા વિનિમય શુભ આશયમાં પિતાથી વ્યતિરિક્ત પ્રાણીને ધર્મમાં જેઠવાની બુદ્ધિ અને તે માટે દઢ પ્રયત્નને “વિનિયોગ'રૂપ શુભ આશય કહેવામાં આવે છે. આ પાંચ પ્રકારના આશય વગર ગમે તેટલી ક્રિયા કરવામાં આવે તે ધર્મપ્રાપ્તિ માટે મિથ્યાત્વ-સાધદશાના અખલિત બંધના અભાવને અંગે ચિરપરિથતિને ધ્યાઘાત થાય અને પોતાની પ્રવૃત્તિ અટકે તે ઉત્કૃષ્ટ વિઘ. આ ત્રણે પ્રકારનાં માર્ગના વિધનો પર જય મેળવવો એ ઉપરોકત ત્રણ પ્રકારને વિઘજય સમજ. આ ત્રણ પ્રકારના વિઘજયરૂ૫ આશય હોય તે જ પરિણતિ સુધરતી જાય અને પ્રવૃત્તિની પવિત્રતા સાવશેષપણે પ્રાપ્ત થતી જાય છે. અહીં ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે આશયભેદોના વર્ણન પ્રસંગે પ્રવૃત્તિ, વિઘવિજય વિગેરે પર વિચારણા છે. એક સામાન્ય વિચાર હેય, એક અમુક પ્રવૃત્તિને વિચાર હોય અને પ્રારબ્ધ પ્રવૃત્તિને ઠેઠ સુધી ગમે તેવાં વિદને આવે તે પણ તેને દૂર કરી પહોંચાડવી અને તેને નિર્વાહ કર એ ત્રણ આશા અને હવે પછી કહેવામાં આવશે તે સિદ્ધિ અને વ્યવસ્થા સંબંધમાં એક અમુક વર્તન લઈ તેને અંગે કે અનુભવ થાય છે, તે કરવાની પ્રવૃતિ, તેના વિઘ વિગેરે પર કેવી પ્રવૃત્તિ થાય છે અને તેમાં કેટલી વિચારણશુદ્ધિ થાય છે તે વિચારવાથી જણાઈ આવશે. આ પાંચે આશયનો વિષય કેગના દષ્ટિબિન્દુથી ખાસ સમજવા યોગ્ય છે અને ખાસ કરીને તેને સમજવા માટે અમુક પ્રમાણિકપણાનું, સત્ય બલવાનું કે એવું કઈ વતન મન ૫ર લઈ તેને અમલમાં મૂકવાને અંગે આ પાંચે આશ કેવી રીતે કામ કરે છે તે લક્ષ્મપૂર્વક વિચારવાથી તેનું મહત્ત્વ અને પ્રત્યેકનું વિવક્ષિત કાર્ય લયમાં આવી જશે.