________________
* R :
જૈન દૃષ્ટિએ ચેમ
અનુત્તર વિમાનમાં સુખ પણ કિંમત વગરનાં લાગે છે. આ દૃષ્ટિ બહુ ઉન્નત દશા પ્રાપ્ત કરેલ સ*સારવિરક્ત સર્વવિરતિભાવ ધારણ કરેલા અપ્રમત્ત યુતિને જ હાવી સભવે છે અને એ દશામાં અપ્રમત્ત યતિ ઘણા જલ્દી સાધ્ય પ્રાપ્ત કરી શકે એવી સુદર સ્થિતિમાં મૂકાઈ જાય છે.
૮. પરાષ્ટિ
આઠમી પરાષ્ટિમાં સમાધિ નામનુ ચોગનું આઠમુ અંગ પ્રાપ્ત થાય છે. અહીં જૈન દૃષ્ટિએ સમાધિ કાને કહેવામાં આવે છે તે વિચારવું પ્રાસંગિક ગણાશે, કારણ કે જેને પતજલિ સમાધિ કહે છે તે તે આત્મલય કરનાર હાવાથી તેના અન્ન ઉપયાગ નથી. આ ખાખતમાં વિસ્તારથી ખુલાસા કરતાં શ્રીમઘશેાવિજયજી મહારાજ શાસ્રવાŕસમુચ્ચયની વૃત્તિમાં હે છે કે—એક દ્રશ્યમાં એકાગ્રતા કરવી તેનું નામ સમાધિ છે. મ્યાનમાં વિક્ષેપ કરનાર કારણેાના અભિભવ થાય છે, અહીં તેના સર્વથા અભિભવ થાય છે તે એટલી હદ સુધી થાય છે કે પછી પૂર્વ માગમાં પાછી ગતિ થતી નથી. તાત્પ એ છે કે— પૂર્વ અવસ્થામાં જે વિક્ષેપના ક્ષાપશમ થયેા હાય છે એટલે કાંઈક શાંત થયા હોય છે અને કાંઈક અંદર ગુપ્ત રહ્યા હાય છે તેને અહીં સર્વથા અભિભવ થાય છે. જેમ માટી પિંડરૂપ ધર્મના ત્યાગ કરીને ઘટરૂપ ધર્મના સ્વીકાર કરે છે તેવી રીતે અહીં સમજવું. આ દૃષ્ટિમાં ચન્દ્રની ચદ્રિકા જેવા સૂક્ષ્મ આધ થાય છે જે બેષ સતત ચાલુ રહે છે અને સૂર્યની ક્રાંતિ પેઠે આંખને આંજી દેનાર થતા નથી, પરંતુ શાંતિ