________________
જેન દષ્ટિએ યોગ દશામાં વર્તતાં ક્લિષ્ટ કમપત્તિ થતી નથી અને અગાઉ થયેલી હેય છે તેને ભેગ અથવા પરિશાટ થઈ જાય છે એટલે તેને નાશ થતું જાય છે. આવી રીતે કર્મની આવક ઓછી અને નાશ વધારે થવાને લીધે ચેતનને ભાર ઘટતું જાય છે અને હલકે પદાર્થ જેમ પાણીમાં તરીને ઉપર આવે છે તેમ તે સંસારસમુદ્રમાં ઉપર ઉપર આવતો જાય છે અને સાધ્યની નજીક જ જાય છે. આ દિશામાં વર્તતે પ્રાણ વિષયાદિકમાં મનને જોડવાના કામને અતિ અધમ માને છે, માયા મમતા ઉપર તેને એટલે વિરાગ આવી જાય છે કે તેનાથી તે બીતે રહે છે અને તેનાથી જરા પણ આકુળવ્યાકુળ થઈ જતું નથી.
૭. પ્રભાષ્ટિ સાતમી પ્રભાષ્ટિમાં બોધ સૂર્યની પ્રભા જે થાય
છે. સૂર્યની પ્રજા જેમ લાંબા વખત સુધી ધ-ધ્યાનાંગ પ્રાપ્ત સ્થિરપણે એકસરખો પ્રકાશ આપે છે તેમ
આ દૃષ્ટિમાં બંધ થાય છે તે મહાલાભનું કારણ થાય છે. એ બધ ધ્યાનનું નિમિત્ત બને છે, કારણ કે ધ્યાનમાં જે ચિત્તની એકાગ્રતા થવી જોઈએ તે આવા એકસરખા ચાલુ બેધથી થઈ શકે છે; વળી આવા તીવ્ર રિયર બેધથી અન્ય ધર્મનાં શાસ્ત્ર વાંચે તો પણ તેની વાંચનારના મન ઉપર જરા પણ વિપરીત અસર થતી નથી, અનુષ્ઠાન બહુ ઉત્તમ પ્રકારનું અને અસંગ થઈ જાય છે જે પર હવે પછી વિવેચન થશે. વળી એ ઉપરાંત આવા સુંદર બોધથી તેનામાં પાંચ યમની એવી સુંદર પ્રતિષ્ઠા થઈ જાય છે કે તે પિતે તે વૈર