________________
૩
સખ્યામાંથી સમજવા માટે વીસની સંખ્યા બાદ કરીએ તે ૮૦ રહે. તેમાં ખાદ કરેલી વીસની સંખ્યા તે સંખ્યાતમે ભાગ છે અને બાકી રહેલી ૮૦ ની સંખ્યા તે ખાદ કરેલી વીસની સંખ્યાતગુણી છે. એટલે ૧૦૦ ની સખ્યામાંથી સખ્યાત ભાગ હાનિ કરવી હાય તેા વીસ એછા થાય અને સંખ્યાતગુણ હાનિ કરવી હોય તે ૮૦ એછા થાય. અફ્રિ વીસની સંખ્યાને જ સયાતભાગની કહી તે સમજવા માટે જ છે બાકી એગણીસ, અઢાર વગેરેને પણ સખ્યાત ભાગની કહી શકાય. તાપ એ છે કે, સખ્યાતગુણ ન્યૂન કરતી વખતે સખ્યાતભાગ હાનિ કરતાં જે જવાબ આવ્યે હોય તે જ સખ્યા ન્યૂન કરવી. એ પ્રમાણે સૌંખ્ય ગુણુ, અસખ્ય ગુણ અને અનંત ગુણુ હાનિ અંગે સમજવું,
છ છ પ્રકારની વૃદ્ધિમાં તે જ્યાં ભાગવૃદ્ધિ કહેવાની હાય ત્યાં મૂળ રકમને તેટલાંએ ભાગ આપતાં જે જવાબ આવે તે ઉમેરી દેવાના હૈાય છે. અને ગુણવૃદ્ધિમાં મૂળ રકમને તેટલાએ ગુણાકાર કરવાના હાય છે. એ ગુણુાકારથી આવેલા જવાબ મૂળ રકમમાં ઉમેરવા નહિ, પણ જે ગુણાકારને જવાબ આવે તેટલી જ ગુણવૃદ્ધિ જાણવી.
આ પ્રમાણે કેટલીક સ્વપર્યાયની અપેક્ષાએ, કેટલીક પરપર્યાયની અપેક્ષાએ, અને કેટલીક સ્વપર પર્યાયની અપેક્ષાએ, હાનિવૃદ્ધિએ દરેક દ્રવ્યમાં સદાકાળ પ્રવર્તે છે.
આ હાનિવૃદ્ધિ થવારૂપ દ્રવ્યને જે સ્વભાવ છે, તે સ્વભાવનું' નામ અશુરૂલઘુ પર્યાય કહેવાય છે. પ્રતિસમય