________________
૧૬
સંજ્ઞાને પામી શકે છે, એટલે પુદ્ગલદ્રવ્ય તે સ્કધરૂપે અને પરમાણુ રૂપે એમ અન્ને રૂપે હોય છે.
L
જે દ્રવ્ય સ્કધરૂપે હોય યા ધરૂપે થવાની શક્તિવાળુ હાય તે જ દ્રવ્યને’ અસ્તિકાય કહેવાય છે. પાંચ મૂળભૂત દ્રવ્યે અસ્તિકાય છે, અને છઠ્ઠું કાળદ્રવ્ય તે અસ્તિકાય નથી, કેમકે કાળના અવિભાજ્ય અશરૂપ વમાન સમય વિનષ્ટ થયા પછી જ ખીન્ને સમય આવે છે. એક સમય સાથે અન્ય સમયનુ' મિલન થતું નથી.
સ્કંધ એ જાતના છે. (૧) જન્ય અને (૨) અનાદિ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયના ધ અનાદિ છે. તે ચારમાં પ્રથમ ત્રણ દ્રવ્યના સ્કય એટેક જ છે અને જીવાસ્તિકાય તે જગતમાં અનંતા હાવાથી તેના સ્ટા પણુ અનંત છે. પણ દરેક જીવને સ્કધ અને હવે પછી આગળના પ્રકરણમાં કહેવાતા તેના ગુણ અને પર્યાય વગેરે સ્વતંત્ર છે, આ ચારે દ્રવ્યામાં સ્કધના અવિભાજ્ય અંશરૂપ એક પણ પ્રદેશની ન્યૂનાધિકતા, કોઈ કાળે થઈ નથી, થવાની નથી, અને થતી પણ નથી. એટલે તે ધા, તે તે પ્રદેશયુક્ત અને તેટલા તેટલા જ પ્રદેશયુક્ત રહેવાના હાઈ શાશ્વત (સદાકાલિન) છે.
પુદ્ગલાસ્તિકાયના
ધેા જન્ય છે, અને અનતાન ત
છે. કારણ કે પુદ્ગલનુ લક્ષણ જ પૂરણ અને ગલન હાઈ તેના ધેામાં પરમાણુએની સખ્યામાં ન્યૂનાધિક્તા થતી