________________
૩૧૬
અને તત્ત્વનું ઊંડાણપૂર્વક સરલ ભાષામાં આપનું લખાણ છે. વાંચી ઘણો જ આનંદ થયો છે. તમે શાસનની સારી સેવા બજાવ છો. પૂ. ૫. મહારાજશ્રી યશોભદ્રવિજ્યજી મહારાજ, લાલબાગ આ સાલમાં ચોમાસું રહ્યા પછી તમારાં પુસ્તકે મને વાંચવા આપેલા. લી. રમણલાલ મફતલાલ. મુંબઈ તા ૨૬-૧૧-૮૦
( ૧૬ ) આપ તત્ત્વજ્ઞાનનું સાહિત્ય જે સરસ રીતે સમજાવી લખે છે બદલ તમારા પુરૂષાર્થ પ્રત્યે પ્રેમ થાય તે સ્વાભાવિક છે. કલ્યાણ માસિકમાં પણ આપના લેખે હું ખાસ વાંચું છું. તેમાં તત્ત્વજ્ઞાન ભરપૂર હોય છે. ભાષા પણ બહુ સરળ હોય છે. એટલે સામાન્ય માણસ પણ સમજી શકે છે તમારાં પુસ્તક તથા લેખ ખાસ વાચું છું. વાચવાની હંમેશાં જિજ્ઞાસા રાખું છું. લી. ગોવિદલાલ દોશીના જયજીનેન્દ્ર વડોદરા તા. ૧૨-૧૧-૮૦
(૧૭) (૧૭) દ્રવ્ય–ગુણ–પર્યાયનું ચિંતન-મનન અને મંથન, તે આત્મદિમા તથા મનની એકાગ્રતામા અને વિષય-કપાયથી નિલેપમળ–નિર્વિકાર-નિઃસંગ બનાવનાર ભવ્ય સ્વાધ્યાય ચોગ છે. જેને લાભ તમે લઈ રહ્યા છે. લી. મુનિ રાજેન્દ્રવિજયજી ગણિ તરફથી ધર્મલાભ. જલગામ.
તા ૧૨-૧૨-૮૦
(૧૮) - - આજે આવા દ્રવ્યાનુયોગના જ્ઞાતા બહુ જ અલ્પ સંખ્યામાં છે.
તમાં આવુ ઉત્તમ લેખન કરી મહત્ત્વપૂર્ણ તાત્વિક બાબતને પ્રગટ કરે છે, એ ખરેખર અત્યંત અનુમોદનીય છે. લી પં. શ્રી નરેદેવસાગરજીના ધર્મલાભ. પડવંજ, તા. ૧૫-૧૧-૮૦ *
•
- અત્ય ત અનુમોદનીય છે.