________________
૩૦૭
1
(શ્રી મુખચાંદભાઈ કેશવલાલ પારેખે લેખિત પુસ્તક અંગે તેમના ઉપર આવેલા સ ખ્યાબંધ અનુમોદનીય પામાંથી કેટલાક પત્રોના ટુંકસાર અહી રજુ કરીએ છીએ
લી. પ્રકાશક )
અનુમેદનીય પત્રો ( ૧ )
જૈનદર્શનમાં અણુવિજ્ઞાન નામે આપનુ પુસ્તક વાચી હું ખૂબ પ્રભાવિત થયે। છુ. આપની લેખનશક્તિની હુ ભૂરિભૂરિ અનુમેાદના અને પ્રશ'સા કરુ છુ. આવા તત્ત્વજ્ઞાનના ઊંડા ચિ તક શ્રાવકપ'ડિતા બહુ જ ઓછા છે. તમારૂં કર્મના સિદ્ધાન્તને લગતુ જ્ઞાન, તલસ્પશી અને ઊડું છે. તમારા આ જ્ઞાનની અને લેખનશક્તિની હું ખૂબ ખૂબ અનુમેાદના કરુ છુ .
લી શેઠ મનસુખલાલ ટાલાલ ધેારાજી (સૌરાષ્ટ્ર)
તા. ૧૨-૧૧૦૯
( ૨ )
આવિજ્ઞાનની બે નકલ અમને અહિ મળી છે તત્ત્વરસિકને વાર વાર વાચવા ચેાગ્ય છે.
લી. પુન્યેય વિ. ના ધર્મલાભ સુમેરપુર (રાજસ્થાન)
તા ૨૪-૯-૭૮
( ૩ )
.
આપનું પુસ્તક “ જૈનદર્શનના કર્રવાદ ” એક સબંધીએ મને વાચવા આપ્યુ અને તે વાંચતાં હું ખૂબ પ્રભાવિત થયા છું. મારા જેવા અપજ્ઞાનીને તેમાંથી ઘણુ જ્ઞાન પ્રાપ્ત થાય તેવું સુંદર લખાણ છે. એથી આકર્ષાઈને આપનાં બધાં પુસ્તકો વાચવાની જિજ્ઞાસા થઈ છે લી. ચ દુલાલ અખભાઈ. અમદાવાદ તા. ૩-૧૦-૭૯
(8,)
તમેાએ આત્મવિજ્ઞાન ભાગ ૧-૨-૩, જૈનનમાં ઉપયાગ, કમીમાંસા, જૈન દર્શનના ક`વાદ, જૈનદર્શનનુ અણુવિજ્ઞાન, પુસ્તકો