________________
૩૦૦
અને એક પેગથી બીજા વેગ પર જવાનું થાય તે વિચાર કહેવાય. અને એવા વિચારસહિત તે સવિચાર કહેવાય. એ પ્રમાણે આ ધ્યાન પવનની ઝલથી કપતા દીવા જેવું ચલાયમાન શુકલધ્યાન છે. આ યાન શ્રેણિવંતને ૮માથી ૧૧માં ગુણસ્થાન સુધી હોય છે.
(૨) એકત્વ વિતર્ક અવિચાર- આ ધ્યાન તે પૂર્વોક્ત પહેલા ભેદથી વિપરીત લક્ષણવાળું, વાયુરહિત નિશ્ચલ, એક જ દ્રવ્યાદિકના ચિંતનવાળું, શ્રુતાનુસારી, અને
અર્થ—વ્યંજન અને ગન પૂર્વે કહ્યા પ્રમાણે સંચરણ રહિત હોય છે. અને તે બારમા ગુણસ્થાને હોય. આ ધ્યાનના અને કેવળજ્ઞાન થાય છે.
(૩) સૂકિયા અનિવૃત્તિ–તેરમાં ગુણસ્થાનને અને મન, વચન, યોગ રૂંધ્યા બાદ, કાયયોગ રૂ ધતી વખતે, સૂમ કાયયોગી કેવલીને “સૂફમકિયાઅનિવૃત્તિ ” નામે આ ત્રીજું શુકલધ્યાન હોય છે. અર્થાત્ આ ધ્યાનમાં સૂક્ષ્મ કાયયોગરૂપ ક્રિયા હોય છે. અને આ ધ્યાન પાછું પડનાર ન હોવાથી, એનું “સૂમક્રિયા અનિવૃત્તિ” નામ છે.
(૪) વ્યછિન્નક્રિયા અપ્રતિપાતી—શૈલેશી અવસ્થામાં (૧૪ મા ગુણસ્થાને અયોગીને) સૂકમ કાયકિયાનો પણ વિનાશ થાય છે, અને ત્યાંથી પુનઃ પડવાનું પણ નથી. માટે તે અવસ્થામાં “વ્યછિન્નક્રિયા અપ્રતિપાતી” નામે આ શુકલધ્યાન હોય છે. આ ચોથું શુકલધ્યાન