________________
૨૮૮
તે અધિકારીઓનુ વર્ણન, અપુન ધક–સમ્યગ્દૃષ્ટિ-દેશવિરતિ અને સવિરતિ, એમ ચાર પ્રકારે દર્શાવ્યુ છે. ચેાગ્યતાના તારતમ્યપ્રમાણે અધિકાર અનેક પ્રકારના હાય છે. પરંતુ એનું વગી કરણ કરીને તેઓશ્રીએ ચારભાગમાં નિરૂપણ કરેલ છે.
તમામ જાતના ચેાગાધિકારીએ મુખ્યપણે આંતરિકશુદ્ધિને જ લક્ષ્યમાં રાખી, જેનાથી રાગ-દ્વેષ અને માહ (અજ્ઞાન–મિથ્યાત્વ) રૂપ ભાવમળેાથી આત્મા નિર્મળ ખનતા રહે, તેવા કન્ય આચારાના પાલનની સાથે સાથે તે ભાવમળાની વૃદ્ધિ કરનાર અકત્તબ્ધ આચારાથી વિમુક્ત ખની રહી, મહાપુરૂષોએ નિરૂપણ કરેલ દરેક કક્ષાને ઉચિત ક્રિયામાગ અને માહ્ય આચારનું પાલન કરવુ જોઈએ. એ બધા ક્રિયામાળ અને આચારે અર્થાત્ બધા વિધિ— નિષેધના સાર, ચિત્તશુદ્ધિ—ઉપયેગશુદ્ધિરૂપ ભાવને ઉપજા વવો એ જ છે. જો એવો ભાવ ન ઉપજે તે એ વિધિનિષેધા માત્ર નિષ્પ્રાણ છે.
રાગ-દ્વેષ અને મેાહને અપેાષક શાસ્રવચને જ સાચી શાસ્ત્રાજ્ઞા કહેવાય છે. માટે એવાં શુદ્ધિપેાષક શાસ્ત્રોએ નિરૂપણ કરેલ ક્રિયામાગેર્યાં અને ખાહ્યઆચારાનું પાલન જ ચેાગશુદ્ધિ કરાવનાર છે. આવી ક્રિયાએ જો વિધિ મુજખ થતી હોય તે તે ક્રિયાએ જ ધ્યાનરૂપ બની રહે છે. અને સાથેા ધ્યાનમેળ સાધી શકાય છે.
જૈનશાસનના સમગ્ર ક્રિયાયોગ તે ધ્યાનરૂપ જ છે.