________________
૨૭૯
મેહનીયકર્મ તે, દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય એમ બે પ્રકારનું છે. તે પૈકી દર્શનમોહનીયમના ઉપશમ–ક્ષેપશમ કે ક્ષય વિના, ચારિત્રમેહનીય કર્મને ઉપશમ, ક્ષપશમ કે ક્ષય, સાધી શકાતો નથી. માટે જ ઉપગશુદ્ધિનો મૂળ પાયે, તે દર્શન મેહનીય કર્મના ઉપશમ–ક્ષપશમ કે ક્ષયથી જ હાઈ એ રીતના ઉપશમ–ક્ષપશમ કે ક્ષયને પામેલે આત્મા જ, ઉપગશુદ્ધિમાં પ્રવેશી, કેમે કરીને તે શુદ્ધિની પૂર્ણતાને પામી શકે છે.
દર્શનમોહનીસકર્મના ઉપશમ–ક્ષપશમ કે ક્ષય વિના, અન્ય કોઈપણ પ્રકારે વર્તતા જ્ઞાન કે શક્તિ દ્વારા આત્મહિત સાધી શકાતું નથી. કારણ કે એ રીતે પ્રાપ્ત જ્ઞાન કે શક્તિ સમયે મોહનાયકર્મનું અસ્તિત્વ તે ઔદયિકભાવે વર્તાતું હોઈ, ઉપગની અશુદ્ધિમાં વૃદ્ધિકારક બની રહે છે. વર્તમાન વિજ્ઞાન પણ આ માગે જ ચાલી રહ્યું હોવાથી પ્રાપ્ત વૈજ્ઞાનિક આવિષ્કારોથી વિશ્વમાં શાંતિ કરતાં અશાંતિ ઘણી વત્તી રહી છે. થોડી શાંતિ તે ઘણી અશાંતિમાં સ્વાહા થઈ જાય છે.
જે જીવના હૈયાને શ્રી અરિહંત પરમાત્માનું શાસન સ્પશે, તે શાસનમાં દર્શિત આત્માદિના સ્વરૂપકથનને યથાર્થ તે સદહે, તે જ આત્મા, દર્શનમેહનીયકર્મના ઉપશમ, પશમ કે ક્ષયને પામી શકે. જેના પરિણામે તેવા આત્માઓ જ ઉપાગશુદ્ધિમાં વત્તી શકે. અને ક્રમે કેમે તે ઉપગશુદ્ધિની પૂર્ણતાએ પહોંચી શકે.