________________
૨૭.
ચેગના આવા અનાદિકાલિન અશુધ્ધ પ્રવાહથી, સંપૂર્ણ અને ક્ષાયિક ભાવે મુક્ત અનેલ આત્મા, પૂર્ણ શુદ્ધોપયેગી ખની રહી, પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે.
જેના કારણે આત્મામાં અશુદ્ધોપયેગીપણું વીં રહે છે, તે કસમૂહની, જેમ જેમ નિજ રા થતી જાય છે, તેમ તેમ આત્માના ઉપયેાગની અશુદ્ધતા હટતી જાય છે. અને એમ થતાં થતાં જ્યારે ઘાતી તરીકે એળખાતાં તમામ કૅ સમૂહના સંબંધ, આત્મામાંથી સ`પૂર્ણ છૂટી જાય છે, ત્યારે આત્મા, સપૂર્ણ શુદ્ધોયાગી ખની રહે છે.
ઉપયેગશુદ્ધિ એ આત્માની સ્વભાવદશા છે, અને ઉપયેગઅશુદ્ધિ એ આત્માની વિભાવદશા છે. ઉપયાગશુદ્ધ એ મેાક્ષ છે, અને ઉપયાગઅશુધ્ધિ, એ સંસાર છે. ઉપયેગશુદ્ધિમાં જ સુખની, અને ઉપયોગ અશુદ્ધિમાં દુઃખની પ્રાપ્તિ છે. જીવમાં એ ઉપયેગ અશુદ્ધિના પ્રવાહ, અનાદિકાલથી પ્રવા હિત હાવા છતાં, આપ્તપુરૂષાએ પ્રણિત પ્રયત્નદ્વારા તેને ટાળી શકાય છે. ઉપયોગશુદ્ધિમાં વતતા આત્મિક આનંદને તા અનુભવથી જ સમજી શકાય છે. વચનદ્વારા તે આન *ને-સુખને વ વવું અશકય છે.
શુદ્ધોપયાગ એ સમતારસનું પાન કરાવનાર છે. શાન્તરસ એટલે રાગ-દ્વેષ વિનિમુ ક્ત માત્ર જ્ઞાનવ્યાપાર છે. શાન્તરસ–સમતારસ-ઉપશમરસ, એ બધા એકાક છે. રાગ-દ્વેષ અને સુખદુઃખના સંવેદનથી પર એવેા જ્ઞાનરસ જ અહિં’શમરસ છે. એ જ સમતારસ છે. અને એ જ શાન્તરસ છે.