________________
૧૭૯
કામણ શરીર ––સંસારી જીવને આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધીત બની રહેલ કર્મસમૂહ,
આ તૈજસ અને કામણ શરીર વિનાનો સંસારી આત્મા હોય જ નહિ. મરવા વખતે જીવ પિતાનું જન્મનું શરીર છેડી દે છે, પરંતુ તેજસ કાર્પણ સાથે જ જાય છે.
સામાન્ય જનતા ઉપરોકત પાંચ શરીરને બરાબર સમજી શકે તેવી રીતે આ શરીર અંગેની હકીકત જરા સ્પષ્ટતાથી વિચારવી જરૂરી ગણાય. કારણ કે પાંચે શરીરને ઔદારિ. કાદિ સત્તાવ્યવહાર અન્ય કેઈ દર્શન કે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં નહિ હોતાં માત્ર જૈન દર્શનમાં જ જોવામાં આવે છે.
શરીરધારી અનંત જી પૈકી પ્રત્યેક જીનાં શરીર ભિન્ન ભિન્ન હોવાથી વ્યકિતશ અનંત શરીરે છે. પરંતુ કાર્ય કારણ આદિના સાદશ્યની દૃષ્ટિએ સંક્ષેપમાં વિભાગ કરી જૈન દર્શનમાં તે શરીરોના ઔદારિકાદિ પાંચ પ્રકાર બતાવ્યા છે. તે પાંચ પ્રકારમાં સર્વ સંસારી જીના શરીરેને સમાવેશ થઈ જાય છે.
સંસારી અવસ્થામાં શરીર વિના તે જીવ રહી શકે જ નહિ. કારણ કે સંસારી અને સુખ દુઃખના ઉપભેગનું ચા તે ક્રિયા કરવાનું સાધન શરીર જ છે, વળી જીવ તે અરૂપી હોવાથી કઈ જગ્યાએ કર્યો જીવ રહેલું છે, તેને ખ્યાલ છદ્મસ્થ જેને તે સજીવ દેહની પ્રત્યક્ષતાથી જ થઈ શકે છે.