________________
૧૭૫
ઔદારિકાદિ શરીર રૂપે પણિમાવે છે. પણ છેડી મૂકતા નથી. તેને તે ખ`ધનનામક ( શરીર રચનામાં ઉપયોગી ગૃહિત પુદ્ગલેને આત્મા સાથે જોડી દેવાના સ્વભાવવાળુ જીવ સાથે ક્ષીર નીરવત્ સ ંબધિત ખની રહેલ કમ` સ્વરૂપી પુદ્ગલ સ્કધા પૈકીના એક ક પુદ્ગલ સ્ક ંધ ) વડે પોતાની સાથે આત્મા જોડી દે છે. ભાષા, ઉચ્છ્વાસ અને મનેાવણાના પુદ્ગલ ધાને તે આત્મા સાથે સંબંધિત થવામાં હેતુભૂત તેઓનુ` મ`ધનનામકમ નહિ હાવાથી તેએને તે પૂના સમયે ગ્રહણ કરે અને પછીના સમયે છેડી મૂકે. એ પ્રમાણે
થયા કરે છે.
આ આઠ જાતની વણા સિવાય અન્ય કોઈ વણાના પુદ્ગલસ્ક ધાને જીવ ગ્રહણ કરતા જ નથી. કારણ કે તે વણાએ વિશ્વરચનામાં ઉપયેાગી બની શકવાની ચેાગ્યતાવાળી નથી. જેથી તેવી વ ણાઓને ‘અગ્રહણ’ વ ણુાએથી જૈન દર્શનમાં ઓળખાવી છે.
ગ્રહણ ચેાગ્ય આઠ પૌદ્ગલિક વણામાંથી ઉપરાત રીતે શરીર, ઉચ્છ્વાસ, વાણી અને વિચાર સ્વરૂપે થતુ પુદ્ગલ પરિણમન તે, જીવ પ્રયત્નથી જ થાય છે. પ્રત્યેક જીવની પાતપેાતાના અંગે થતી શરીર રચનાદિ ક્રિયા, તે પેાતપેાતાના જ પ્રયત્ન થાય છે.
કોઈ એક જીવના પ્રયત્ને અન્ય જીવની શરીરાદિની રચના થઈ શકતી નથી,